________________
(મંદિર)ને સૂત્રપાત કર. તથા પુષ્ય ત્રણે ઉત્તરા નક્ષત્ર, રેવતી, રોહિણ, હસ્ત, મૃગશિર.અને શ્રવણ એ નક્ષત્રમાં શિલાની સ્થાપના કરવી.
• ૫૪ પ્રતિષ્ઠાકારકના અશુભ નક્ષત્ર कारावयस्स जम्मरिकखं दस सोलसतह द्वारं । तेवीसं पचवीस बिवपइट्ठाइ वज्जिज्जा ॥
અર્થ - બિન-પ્રતિષ્ઠા કરવાવાળા એ પિતાનું જન્મ નક્ષત્ર દસમું, સોળમું, અઢારમું, તેવીમમુ અને પચીસમું હોય, તે દિવસે મિ-પ્રતિષ્ઠાનું કાર્ય છોડી દેવું જોઇએ.
પપ બિંબપ્રવેશ નક્ષત્ર सयभिस पुस्स धणिट्टा मिगसिर धुवमिउ अएहिं सुहवारे । ससि गुरुसिए उइए गिहे पवेसिज्ज पडिमाओ ।।
અર્થ:- શતભિષા, પુષ્ય, ધનિષ્ઠા, મૃગશિર, ઉત્તરાફાગુની ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રોહિણ, ચિત્રા, અનુરાધા, અને રેવતી એટલા નક્ષત્રમાં તથા શુભ વારમાં ચંદ્રમા, ગુરૂ અને શુક્રના ઉદયમાં પ્રતિમાનો પ્રવેશ કરાવવા સારે છે.
પ૬ નવિન બિબ અને નવીન બિંબ કરાવનાર ગૃહસ્થને અનુકળ પ્રતિમાનું નક્ષત્ર, નિ, ગણ આદિનુ બળ જોવાય છે. તે સંબ ધમાં કહે છે કેयोनिगण राशि भेदा लभ्यं वर्गश्च नाडीवेधश्च । नूतन बिम्बविधाने षड्विधमेतद् विलोक्यं जैः ।।
A અર્થ – એનિ, ગણ રાશિક, લેખન અને નાડિવૈધ-એ છે પ્રકારનું બળ નવીન બિંબ કરાવતી વખતે જેવું જોઈએ. પર-શ્રી ય% સુહુર્ત દર્પણ:
: Yes