________________
• ૪૨ અયનશુદ્ધિ गृहप्रवेश त्रिदशतिष्ठा विवाहचूडावत बन्धपूर्वम् । सौम्यायने कर्म शुभं विधेयं, यद्गहितं तत्खलु दक्षिणे च ।।
અર્થ :- ગૃહપ્રવેશ, દેવની પ્રતિષ્ઠા, વીવાહ, મુંડન સંસ્કાર અને માપવીત આદિ વ્રત ઈત્યાદિ શુભ કાર્ય ઉત્તરાયણમાં એટલે મકર આદિ છ રાશિ ઉપર સૂર્ય હોય ત્યારે કરવા શુભ છે અને દક્ષિણાયનમાં એટલે કર્મ આદિ છ રાશિ ઉપર સૂર્ય રહે ત્યાં સુધી તે શુભ કાર્ય કરવા અશુભ છે.
૪૩ માસ–શુદ્ધિ मिग्गसिराई मासह चित्तपोसाहिए वि मुत्तु सुहा। जइ न गुरु सुक्का वा बालो वुड्ढा म अत्यमियो ।।
અર્થ:- ચૈત્ર, પિષ અને અધિક માસને છોડીને માગમ આદિ આઠ માસ એટલે માગસર, માહ, ફાગણ, વૈશાખ, જેઠ અને અસાડ એ મહિના શુભ છે. પરંતુ તેમાં ગુરુ અથવા શુક્ર બાળ હોય, વૃદ્ધ હોય અથવા અસ્ત હોય, તે તે મહિના અશુભ છે. गेहाकारे चेइम वज्जिज्जा माहमास अगणिभयं । सिहरजुम जिणभुवणे -बिबपवेसो सया भणिओ ।।
आसाढे वि पइट्टा कायन्वा केइ सूरिणो भणइ । पासायगब्भ गेहे विवपवेसे न काय वो॥
અર્થ – ઘર દહેરાસરને આરંભ મહા માસમાં કરે, તે અનિને ભય ઉભો થાય. માટે મહા માસમાં ઘર-દહેરાસર બનાવવાની શરૂઆત કરવી નહિ, પરંતુ શિખરવાળા દહેરાસરને આરંભ અને બિંબને પ્રવેશ મહામહિનામાં થઈ શકે છે, અસાડ માસમા શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
૪૦૩