________________
આઠમે ભાગ છોડી દે, પછી ઉપરનો જે સાતમો ભાગ તેને ફરી આઠ ભાગ કરીને તેના સાતમા ભાગ ઉપર દૃષ્ટિ રાખવી. અથવા સાતમા ભાગના જે આઠ ભાગ ર્યા છે, તેમાં વૃષ, સિહ અથવા ધ્વજ આયને ઠેકાણે એટલે પાચમે, ત્રીજે અથવા પહેલે ભાગે દષ્ટિ રાખવી.
૩૯ કળશને ઉદય કળશનો ઉદય પ્રાસાદમડનમાં બતાવે છે. ग्रीवा पीठं भवेद् भाग.त्रिभागेनाण्डकं तथा। .. fy માતૃચે ત્રિમા વોનપુરમ | * * * *
અથ - કળશના ગળાને તથા પીઠને ઉદય એક એક ભાગ, અંડક એટલે કળશના મધ્ય ભાગનો ઉદય ત્રણ ભાગ. કર્ણિકાને ઉદય એક ભાગ અને બીજાને ઉદય ત્રણ ભાગ કરવા, કુલ નવ ભાગ કળશના ઉદયના કરવા.
૪૦ પ્રતિષ્ઠાદિને રાહત નીચેનામુહુર્નો આરંભશુદ્ધિ, દિનશુદ્ધિ, લગ્ન શુદ્ધિ, મુહૂર ચિતામણિ, મુહુર્ત-માર્તડ, જોતિષ રત્નમાળા અને તિષ હીર આદિ સ થે ના આધારે લીધેલા છે.
:
૪૧ વર્ષની શુદ્ધિ
सवत्सरस्य मासस्य :दिनस्यक्षस्य सर्वथा। कुजनारोज्झिता शुद्धिः प्रतिष्ठाया विवाहवत् ॥
અર્થ - સિહસ્થ ગુરુના વર્ષને છોડીને વર્ષ, માસ, દિન નક્ષત્ર અને મંગળવારને છોડીને બીજા શુભ વારે-એ બધાની શુદ્ધિ જેમ વિવાહના કાર્યમાં જોવાય છે. તેમ પ્રતિષ્ઠાના કાર્યમાં પણ જેવી જોઈએ.
-
"
હ
s
-*
- * * * વિભાગ દ્વારા