________________
પ્રતિષ્ઠા થઈ શકે છે તેમ કેટલાક આચાર્યો કહે છે. પરંતુ આ માસમાં પ્રાસાદના ગભારામાં બિંબ–પ્રવેશ કરાવે નહિ. *
- ૪૪ તિથિ શુદ્ધિ छट्ठी रित्तट्ठमी बारसी अ अमावसा गयतिहीओ। वुड्ढ तिहि कूर दद्धा वज्जिज्ज सुहेस कम्मेसु ।।
અર્થ - છઠ, રિકતા તિથિ (૪–૯–૧૪) આઠમ, બારસ, અમાવસ્યા, ક્ષય તિથિ, વૃદ્ધિ તિથિ, કુર તિથિ અને દધા વિધિ શુભ કાર્યમાં છેડી દેવા.
૪૫ કર તિથિ त्रिशश्चतुर्णामपि मेष सिंह-धन्वादिकानां क्रमतश्च तस्रः । पूर्णाश्चतप्कत्रि तयस्य तिस्र-त्याज्य तिथिः क्रूर युतस्य राशेः ।।
અર્થ - મેષ આરિ, સિંહ આદિ અને ધન આદિ ચાર ચાર રાશિઓના ત્રણ ચતુષ્ક કરવા, તેમાં પ્રથમ ચતુષ્કમાં પડવા આદિ ચાર તિથિ અને પાંચમ, બીજામાં છઠ આદિ ચાર તિથિ અને દશમ ત્રીજામાં અગ્યારસ આદિ ચાર તિથિ અને પૂનમ એ કુર તિથિ છે. તેમા શુભ કાર્ય કરવું નહિ. ઉત્તર બતાવેલ રાશિઓ ઉપર સૂર્ય, મગળ, શનિ અથવા રાહ આદિ કેઈ એક પણું પાપગ્રહ હોય ત્યારે કર તિથિ માનવામાં આવે છે. અન્યથા કુર તિથિ માનવી નહિ.
૪૬ કુર-તિથિ-યંત્ર
સિંહ-૧૦
ધન ૧૧.૧૫
કન્યા-૭-૧૦
મેષ-૧-૫ વૃષર-૧ મિથુન...૩-૧ કઈ...૪-૫
તુલા ૮-૧૦ વૃશ્ચિક-૯-૧૦
મકર-૧૨-૧૫ કુંભ૧૩–૧૫ મીન૧૪-૧૫
૪૪
• વિભાગ ત્રીજો