________________
અર્થ:- ઘરના નક્ષત્રથી ઘરના સ્વામીના નક્ષત્ર સુધી ગણવું. જે સંખ્યા આવે, તેને નવથી ભાંગવી જે શેષ રહે તે તારા જાણવી. તેમાં છી, એથી અને નવમી તારા શુભ છે. બીજી, પહેલી અને આઠમી તારા મધ્યમ ફળવાળી છે. ત્રીજ, પાંચમી અને સાતમી તારા અધમ છે.
તારા જાણવા માટે ઘરનું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગની છે. અને ઘરના માલીકનુ નક્ષત્ર રેવતી છે. તે ઉત્તરા ફાલ્ગનીથી રેવતી સુધી ગણતા ૧૬ ની સંખ્યા થાય છે. તેને ૯ વડે ભાગવાથી શેષ ૭ વધે છે તે સાતમી તારા જાણવી.
૩૩ આયાદિ અપવાદ આયાદિને અપવા વિશ્વમાં પ્રકાશમાં બતાવે છે કેएकादशयवावं यावद् द्वात्रिश हस्त । तावदायादिकं चिन्त्यं तवं नैव चिन्तयेत् ।। आयव्ययौ मासशुद्धि न जीर्णे चिन्तयेद् गृहे ।।
અર્થ - જે ઘરની લંબાઈ ૧૧ જવથી અધિક ૩૨ હાથ સુધી હોય, તેવા ઘરમાં તે આય-૦થય આદિને વિચાર કરે પરંતુ ૩૨ હાથથી વધારે લંબાઈવાળા ઘર હોય તેમાં આય-વ્યય આદિનો વિચાર કર નહિ તથા જીર્ણ થઈ ગયેલા મકાનનો ફરી ઉદ્ધાર કરતી વખતે પણ આય-વ્યય કે માસ શુદ્ધિ આદિને વિચાર કર નહિ.
“અહુર્ત માર્તન્ડમાં પણ કહ્યું છે કેद्वात्रिंशाधिकहस्तम विधवदनं ताणं स्वलिन्दा दिकं । नैष्वायादिकमोरित तृणयह सर्वेषु मास्सूदितम् ॥
અર્થ - જે ઘર ૩ર હાથથી વધારે લાંબું હેય, ચાર કરવાજાવાળુ હોય, ઘાસનુ હાય તથા અવિન નિર્વ્યૂહ (ભાલ) ઈત્યાદિ -શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ