________________
કેકાણે આય-વ્યય આદિને વિચાર કરવો નહિ. તેમજ ઘાસનુ ઘર કઈ પણ મહિનામાં બનાવી શકાય છે.
૩૪ લેણ દેણનો વિચાર जह कण्णावरपीई गणिज्जए तहय सामियगिहाण, जोणि-गण-रासि पमुहा नाडीवेहो य गणियो ।६४।
અર્થ - જેમ તિષ શાસ્ત્રના પ્રમાણે કન્યા અને વરને પરર૫ર વચ્ચે પ્રેમભાવ જોવાય છે, તે પ્રમાણે ઘર અને ઘરના સ્વામીને લેણ દેણ આદિને વિચાર નિ, ગણ, રાશિ અને નાડીવેધ દ્વારા અવશ્ય કરવું જોઈએ.
૩૫ ગૃહપ્રવેશનો શુભાશુભ પ્રકાર उत्सङ्गो हीनबाहुश्च पूर्ण वाहुस्तथा पर. । प्रत्यक्षायश्चतुर्थश्च निवेशः परिकीर्तितः ॥
અર્થ - ઘરમાં પ્રવેશ કરવાને માટે પહેલે ઉત્સગ નામને પ્રવેશ. “જે હનબાહુ અર્થાત્ સભ્ય નામને પ્રવેશ. ત્રીજો પૂર્ણ બાહુ અથાત્ “અપસવ્ય નામને પ્રવેશ અને ચેાથે પ્રત્યક્ષાય અર્થાત્ “પૃષ્ઠભંગ નામને પ્રવેશ એ ચાર પ્રકારને પ્રવેશ માનવામાં આવે છે તેનું શુભાશુભ લક્ષણ નીચે બતાવે છે. उत्सङ्ग एकदिक्काभ्यां द्वाराभ्यां वास्तु वेश्मनाः । स सौभाग्य प्रजावृद्धि-धन धान्य-जयप्रदः ।।
અર્થ - મુખ્ય ઘરનું દ્વાર અને પ્રથમ પ્રવેશદ્વાર અર્થાત ખડકીનું દ્વાર એક જ દિશામાં હોય. તેને “ઉત્સગ' નામને પ્રવેશ કહે છે. આ પ્રકારને પ્રવેશ સૌભાગ્યકારક, સંતાન વૃદ્ધિ કારક, ધન ધાન્ય વૃદ્ધિ કારક અને વિજ્યપ્રદ છે. ૩૯૬ :
૧ વિભાગ ત્રીજો