________________
રર આય ઉપરથી હારની સમજણું " सर्व द्वार इह ध्वजो वरुणदिग्द्वारं च हित्वा हरिः प्रान्द्वारा वृषभो गनो यम सुरे शाशामुखः स्याच्छुभः ।।।
અર્થ – ઘરને આય દવજ આવે તે પૂર્વ આદિ ચારે દિશામાં કાર રાખી શકાય. સિંહ આય. આવે તે પશ્ચિમ દિશાને છેલને બાકીની ત્રણ દિશામાં દ્વાર રખાય, વૃષભ આય આવે તે પૂર્વ દિશામાં કાર રખાય અને ગજ આય આવે તે પૂર્વ અને દક્ષિણ દિશામાં દ્વાર રખાય
ર૩ એક આચના ટેકાણે બીજો આય આવી શકે?
આ પ્રશ્નને ખુલાસે આર ભસિદ્ધિમાં નીચે પ્રમાણે છે. ध्वजः पदे तु सिहस्य तौ गजस्य वृषस्य ते । एव निवेशमर्हन्ति स्वतोऽन्यत्र वृषस्तु द. ॥
અથઃ સર્વ આયના ટેકાણે વજ આથ આપી શકાય. તથા સિહ આયના સ્થાનમાં હવજ આય, ગજ આયના સ્થાનમાં દવજ અને સિંહ એ બેમાંથી કોઈ એક વૃષ આયના રથાનમાં વજ, સિહઅને ગજ એ ગણમાંથી કોઈ આય આપી શકાય.
સારાંશ કે સિંહ આય જે કેકાણે આપવાને હેય, તે સ્થાનમાં સિંહ આય ન મળે તે કેવજ આય આપી શકાય. આ પ્રમાણે એક આયના અભાવમાં બીજે આય ઉપર કહ્યા પ્રમાણે આપી શકાય પરંતુ વૃષ આય, વૃષ આયના ઠેકાણે આપ. બીજા આયના સ્થાનમાં વૃષ આય દે નહિ.
૨૪ કયે કયે ઠેકાણે કે કયે આય આપો ? चिप्पे धयाउ दिज्जा खित्ते सोहाउ वइसि वसहाओ। सुद्दे अ कुंजराओ घंखाउ मुणीण नायव्वं ।। -શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ
': ૩૯૧