________________
અથ :- બ્રાહ્મણના ઘરમાં પ્રવજ આય, ક્ષત્રિયના ઘરમાં સિંહ આય, વેશ્યના ઘરમાં વૃષ આય, શુદ્રના ઘરમાં ગજ આય અને મુનિના આશ્રમમાં ધ્વાણ આય આપ. धय-गय-सीहं दिज्जा संते ठाणे घओ अ सवत्थ । गय-पंचाणण-वसहा खेडय तह कन्व डाईस ॥
અર્થ :- ધ્વજ, ગજ અને સિંહ આ ત્રણે આય ઉત્તમ ઠેકાણે, કેવજ આય સર્વ સ્થળે, ગજ, સિંહ અને વૃષ આય નગર ગામ કિલ્લા આદિ કેકાણે આપવા. वावी-कुव-तडागे सयणे अ गओ अ आसणे सीहो। वसहो भाअणपत्ते छत्तालवे धओ सिट्ठो ।
અર્થ : વાવ, કૂવા, તળાવ અને શા (પલંગ) વગેરે એ કેકાણે ગજ આય આપ શ્રેષ્ઠ છે. આસનમાં સિંહ આય શ્રેષ્ઠ છે. ભજન કરવાના પાત્રમાં વૃષ આય શ્રેષ્ઠ છે. તથા છત્ર ચામર આદિમાં જ આય શ્રેષ્ઠ છે. विस-कुजर-सीहाया नयरे पासाय सव गेहेसु । साण मिच्छाईसुघंख कारु अगिहाईसु ॥
અર્થઃ વૃષ, ગજ અને સિંહ એ ત્રણ આય નગર, રાજમહેલ, દેવમંદિર અને ઘર એ દરેક ઠેકાણે આપવા-ધાન આય મ્લેચ્છ આદિના ઘરમાં તથા મનાંશ આય સંન્યાસીઓના મઠ, સાધુએાના ઉપાશ્રય આદિ ઠેકાણે આપવા. धूमं रसोइढाणे तहेव गेहेसु वहि जीवाणं । સદુ વિITori --ૌહાણ રાય
અથ : રસોઈ કરવાના રસોડામાં તથા અનિ વડે આજીવિકા ચલાવનાશના ઘરમાં ધૂચ આય આપ વેશ્યાના ઘરમાં પર આય આપ. રાજમહેલમાં વજ, ગજ અને સિંહ આય આપવો. ૩૯૨ :
વિભાગ ગી