________________
અથ : ઘરના મારભ ચૈત્ર માસમાં કરે, તે શેાક, વૈશાખ માસમાં કરે તે ધનની પ્રાપ્તિ, જેઠ માસમાં મૃત્યુકારક, અષાઢમાં હાર્દન, શ્રાવણમાં ધન પ્રાપ્તિ, ભાદરવામાં કરે તે ઘર ખાલી રહે, આસામાં કરે તે ક્લેશ, તિ માં ઉજ્જડ થાય, માગસરમાં પૂજાસન્માન પ્રાપ્ત થાય, પાષમાં કરે તે સંપત્તિ મળે. માહ માસમાં અનિ—ભચ અને ટ્રાગણ માસમાં કરે તે સુખ થાય. હીર ફ્લેશ મુનિએ કહ્યું છે કે
कत्ति - माह - भवे चित्त आसा अ जिट्ठ आसाढे 1
-
-
गिह आरंभ न कीरइ अवरे कल्लाणमंगल ||
અર્થ: કાર્તિક, માહ, ભાદરવા, ચૈત્ર, માસા જેઠ અને અષાઢ–આ સાત મહિનામાં ઘરને આરંભ કરવા નહિ, અને ખાકીના માગસર, પાય, ફાગણુ, વૈશાખ અને શ્રાવણુ- પાંચ માસમાં ઘરના આરબ કરે તે મગળ દાયક છે.
મુર્હુત્ત ચિત્તામણિમાં લખે છે કે ચૈત્રમાં મેષને સહાય. જેઠમાં વૃષને સુ` હાય. અષાઢ માસમાં ક રાશિના સૂર્ય હાથ. ભાદરવામાં સિહુના સૂ હોય. આસામાં તુલાને સૂ હોય. કાર્તિકમાં વૃશ્ચિક્રના સૂય હાય, મશરમાં મકરને સૂ હાય અને માધ માસમાં મકર યા કુંભ રાશિના સુય હાય.
ત્યારે ઘરના આરભ કરવા તે શુભ માનેલ છે.
શ્રી ચીન્દ્ર મુફ્ત દર્પણું
૩૮૩