________________
કરે તે અથવા મન, ધન, મિથુન અને કન્યા રાશિને સુર્ય હેય ત્યારે ઘરને આરંભ કરે. તે વ્યાધિ અને શાક થાય તથા ધનને
નાશ થાય.
નારદ મુનિ બાર રાશિનું ફળ આ પ્રમાણે કહે છે. 'गृहसंस्थापन सूर्ये, मेषस्थे शुभदं भवेत् । वृषस्थे धनवृद्धिः स्याद् मिथुने मरण धुवम् ।। ककटे शुभदं प्रोक्त', सिंहे भृत्य विवर्द्धनम् । कन्या रोग तुला सौख्यं, वृश्चिके धनवर्द्धनम् ।। कामुकेतु महाहानि-मकरे स्याद् धनानमः । कुभे तु रललामः मीने सद्म भवागहम् ।।
- ઘરની સ્થાપના જે મેષ રાશિના સૂર્યમાં કરે તે શુભકારક છે. વૃષ શશિના સુર્યમાં ધન વૃદ્ધિ કારક છે મિથુનના સૂર્ય નિશ્ચય મૃત્યુ દાયક છે. કર્ક રાશિના સૂર્યમાં શુભદાયક છે સિંહના સુર્યમાં સેવક જનની વૃદ્ધિ થાય. કન્યાના સૂર્યમાં રેગ થાય, તુલાને સુર્યમાં સુખ થાય, વૃશ્વિકના સૂર્યમાં ધન વૃદ્ધિ થાય, ધનના સૂર્યમાં મહાહાનિ થાય. મરકના સૂર્યમાં ધન પ્રાપ્તિ થાય, કુંભના સૂર્યમાં રત્નને લાભ થાય અને મીનના સૂર્યમાં ઘર ભયદાયક થાય,
૧ર ઘરના આરંભમાં મારા ફળ s-fg-ળ અર્થે સુ જ જી-૨ पूया-संपय-अग्गी सुहं च चित्ताइ-मासफल । ૩૮૨૪
વિભાગ ત્રીજે,