________________
માના નક્ષત્ર સુધી ગણાતાં પ્રથમ સાત નક્ષત્ર અશુભ છે. આઠથી અઢાર નક્ષત્ર ગુણ છે, એગણીસથી વીસ નક્ષત્ર અશુભ છે.
૧૧ ઘરના આરંભમાં શશિનુ ફળ
=
धनमीणमिहुण कण्णा - संकतीए न कारए गेह । तुल दिच्छियमेस विसे पुब्वावर सेस सेसदिसे ॥
અર્થ: ધન, મીન, મિથુન અને કન્યા એ ચાર રાશિમાની ઉપર જ્યારે સૂય હાય ત્યારે ક્યારે પણ ઘરના આરંભ કરવા નહિ.
તુલા, વૃશ્ચિક, મેષ અને વૃષભ એ ચાર ર્રાશઆની ઉપર સુ હાય ત્યારે પૂર્વ અને પશ્ચિમ દિશાના દ્વારવાળુ ઘર ન કરવુ પરંતુ દક્ષિણ અચવા ઉત્તર દિશાના દ્વારવાળા ઘરના આરસ કરવા. ખાસી કર્ક, સિંહ, મકર અને કુંભ-એ ચાર રાશિઓની ઉપર સૂર્ય હાય ત્યારે દક્ષિણ અને ઉત્તર દિશાના દ્વારવાળું ઘર ન કરવું, પરંતુ પૂર્વ અથવા પશ્ચિમ દિશાના દ્વારવાળા ઘરના આરંભ કરવા. 窗
'दाहिणोवर' इति पाठान्तरे
સુહુ ચિન્તા મણુિની ટીકામાં શ્રીપતિ કહે છે.
.
कर्किनॠहरिकुम्भ गतेऽके, पूर्व पश्चिम मुखानि गृहाणि । तौलिमेष वृष वृश्चिकयाते, दक्षिणोत्तर मुखानि च कुर्यात् ।। अन्यथा यदि करेराति दुर्मतिर्व्याधिशोक घननाशमन्नु ते । मीनचाप मिथुनाङ्गनागतं कारयेत्तु गृहमेव भास्करे ||
- -
અર્થ : કર્ક, મકર, સિંહ અને કુંભ રાશિને સહાય ત્યારે પૂર્વ અથવા પશ્ચિમ દિશાના દ્વારવાળા ઘના આરંભ કરવા તથા તુલા, મેષ, વૃષ અને વૃશ્ચિક રાશિના સૂય હાય, ત્યારે દક્ષિણ અથવા ઉત્તર દિશાના દ્વારવાળા ઘરને આરંભ કરવા આથી ઉલટ્ટુ શ્રી યતીન્દુ મુહૂત દર્પણું -
: ૩૮૧