________________
वम्मइणो वाहिकरो, ऊसरभूमीइ हवइ रोरकरी । अइफुट्टा मिच्चुकरी, दुक्खकरी तहय ससल्ला ।१०॥
અર્થ - જે ભૂમિમાં બીજ વાવવાથી ત્રણ દિવસમાં ઉગી જાય તેવી સમ ારસ ઉધઈ વગરની નહિ ફાટેલી. શલ્ય રહિત તથા જેમાં પાણીને પ્રવાહ પૂર્વ, ઈશાન યા ઉત્તર તરફ જ હોય તેવી ભૂમિ સુખ આપનારી છે.
ઉધઈવાળી ભૂમિ વ્યાધિ કારક છે, ખારી ભૂમિ ઉપદ્રવકારક છે. અધિક ફાટેલી ભૂમિ મૃત્યુ કારક છે અને શલ્યવાળી ભૂમિ દુખ દેનારી છે. - સમરાંગણ સૂત્ર કારમાં કહ્યું છે કેरक्षोम्बुनाथको नाश-मरुहहनदिकालवा । मध्यप्लवा च भूाधि-दारिद्रयमर काबहा ।। चह्निप्लवा वह्निभिये मृतये दक्षिणप्लवा । रुजेरक्ष:प्लवा प्रत्यक्प्लवा धान्यधनच्छिदे ।। क्लहाय प्रवासाय रोगाय च मरुत्प्लवा । मध्यप्लवा तु भूभिर्या सर्वनाशाय सा भवेत् ॥
અર્થ :- ઘરની ભૂમિમાં નથ કેણુ પશ્ચિમ દિશા, દક્ષિણ દિશા-વાયવ્ય કેણ અને મધ્યભાગ તરફ પાણીને પ્રવાહ જતો હેય, અથાત તે-તે ભાગ નીચે હોય તે, તે ભૂમિ શ્વાષિ, દારિદ્ર, ગ અને વધ કરવાવાળી છે.
ઘર કરવાની ભૂમિ અગ્નિ ખૂણા તરફ નીચી હોય તે અનિને ભય કરે. દક્ષિણ તલ્ફ નીચી હોય તે મૃત્યુ કારક છે. નૈઋત્ય ખૂણા તરફ નીચી હોય તે રેગ કારક છે. પશ્ચિમ દિશા તરફ નીચી હેય તે ધન-ધાન્યને વિનાશ કરે, વાયવ્ય કેણ તરફ નીચી હેય તે કલેશ-પ્રવાસ અને રેગ વર્ધક છે મધ્ય ભાગમાં નીચી હેય તે સર્વ પ્રકારે વિનાશકારક છે. શ્રી થતીન્દ્ર રુહૂર્ત :
છે
?