________________
સમરાંગણ સુત્ર ધારમાં પ્રશસ્ત ભૂમિનું લક્ષાણુ આ પ્રમાણે કહ્યું છે?
धर्मागमे हिमस्पर्शा या स्यादुष्णा हिमागमे । प्रावृष्युष्णा हिमस्पर्शा सा प्रशस्ता वसुन्धरा ।।
અર્થ – જે ભૂમિ ગરમીની મોસમમાં ઠંડી, ઠંડીની મોસમમાં ગરમ અને ચોમાસાની મોસમમાં ગરમ અને ઠંડી એ પ્રમાણે સમયાનુકૂળ રહે તે તે ભૂમિ પ્રશંસનીય છે. मनसश्चक्षुसार्यत्र सन्तोषो जायते भुवि । तस्यां कार्य गृह सर्व-रिति गर्गादि सभ्मतम् ॥ .
અર્થ - જે ભૂમિને જેવાથી મન અને નેત્ર પ્રસન્ન થાય. . તે ભૂમિ ઉપર ઘર બનાવવું એ ગર્ગ આદિ આચાર્યોને મત છે. ૭ શલ્ય શોધન વિધિ •ब क च त ए ह स पञ्चा इअ नव वण्णा कमेण लिहिअ०वा । पुवाइदिसासु तहा भूमि काऊण नव भाए । अहिमंतिऊण खडिझं विहिपुव्वं कन्नाया करे दाऊं । आणाविज्जई पण्ह पण्हा इम अक्खरे सल्ल ।।
અર્થ - ભૂમિ ઉપર મકાન, મંદિર આદિ બનાવવાની ઇરછા હેય, તે ભૂમિના એક-સરખા નવ ભાગ કરવા પછી એ નવ ભાગમાં પૂર્વાદિ આઠ દિશાના કમથી અને એક મધ્યમાં “બ ક શ ત એ હ સ ૫ અને જા” એ નવ ફાર ક્રમથી લખવા.
પછી “ઝ હીં શ્રી ઓં નમો વાગ્યાદિની! મમ પ્રશ્રને અવતર અવતર” એ મંત્ર વડે ખડી મંત્રીને કન્યાના હાથમાં આપીને તેની પાસે કોઈ પણ અફાર લખાવ અથવા બોલાવ. જે ઉપર લખેલ નવ અક્ષરોમાંથી કોઈ એક અક્ષર તે લખે યા બેલે તે તે અક્ષરવાળા ભાગમાં શક્ય છે એમ
વિભાગ ત્રીજો
થઇ છે