________________
રેખા થાય છે. પછી મધ્યબિંદુ “અ” થી પૂર્વવત્ ઉત્તર-દક્ષિણ રેખા ખે ચવી. ૫ સમરસ સ્થાપના समभूमी ति ट्ठीए वट्टति अट्टकोण कक्कडए । कूण दु दिसि सत्तरंगुल मज्झि तिरिय हत्थुचउरसे ।।
અર્થ - સમતલ ભૂમિ ઉપર એક હાથના વિસ્તારવાળો ગોળાકાર બનાવે તે ગોળાકારમાં આઠ ખૂણિયો અને તે આઠ ખૂણાની બંને તરફ ૧૭ આંગળની ભુજાવાળો એક સમચોરસ બનાવે.
ગણિતશાસ્ત્રના હિસાબે એક હાથના વિરતારવાળા ગોળાકારમાં આઠ ખૂણો બનાવવામાં આવે તે પ્રત્યેક ભુજાનું માપ નવ આંગળ અને સમરસ બનાવવામાં આવે તે પ્રત્યેક ભુજાનું માપ સત્તર આંગળ થાય છે. ૬ સમ ચોરસ ભૂમિ સાધન યંત્ર
L
ભૂમિ લક્ષણ-ફળ दिण तिग बीअप्पसवा च उ रंसाडवम्मिणी कफुट्टा य । असल्ला भू सुहया पुव्वे साणुत्तरं बुवहा ॥
વિભાગ ત્રિીને