________________
रोगा लाभस्तदा द्रव्यं लाभा बन्धनमेव च। पूजा च जनसौभाग्यमल्प मृत्युः क्रमात्फलम् ।।
અર્થ - જે નક્ષત્રમાં શનિ હોય તે નક્ષત્રથી ઉલટા ચાર જમણા હાથમાં, બને પગમાંછ, ચાર નક્ષત્ર જમણા હાથમાં પેટમાં પાંચ. મરતક ત્રણ, આંખમાં અને ગુદામાં બે-બે નક્ષત્ર સ્થાપિત કરવાથી સ્પષ્ટ ચક બને છે.
ગિ, લાભ, ધન, લાભ, મ ધન, પૂજા, સૌભાગ્ય, અપત્ર એ ક્રમથી ઉક્ત સ્થાનનાં ફળ જાણવા.
૧૨૨ રાહુ ચક यस्मिन्नृक्षे भवेद् राहुस्तदादी सप्त पादयोः । दक्षिणे च भुजे पञ्च शिरसि त्रीणि दापयेत् ।११ द्वे ऋक्षे हृदये न्यस्य मुखे चकं नियोजयेत् । पञ्च ऋक्षं करे ज्ञेयं ऋक्षमेकं च नाभिगम् ।। तत्रैव त्रीणि गुह्ये च राहुचक्र विधीयते । धन हानिर्भवेत्पादे सतापंदक्षिणे करे । शीर्ष शत्रुभयं विद्याद्धृदये दुर्जन प्रियम् ।। मुखे दुर्जन सहार मृत्युमे करे भवेत् । नामिस्थ सर्वनाशाय गुह्ये प्राण विनाशनम् ।४।
અર્થ - જે નક્ષત્રમાં રાહુ હોય ત્યાંથી ગાણુતા પહેલાં આવતા સાત નક્ષત્ર બંને પગમાં સ્થાપિત કરવાં, પછી જમણા હાથમાં પાંચ, મસ્તકે ત્રણ, બે નક્ષત્ર હદયમાં, મોમાં એક, પાંચ નક્ષત્ર ડાબા હાથમાં અને એક નાશિમાં સ્થાપવું. ગુદામાં ત્રણ સ્થા
પીને રાહુચક બનાવવું. : જે જન્મ નક્ષત્ર અને પગમાં પડે તે ધન હાનિ થાય.
શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ :