________________
જમણી ભુજામાં પડે તે સંતાપ થાય, મસ્તકે પ૪ તા શત્રુના ભય ઊભા થાય. હૃદયમાં પડે તે જાતક દ્રુનાના પ્રિય અને સુખમાં પડે તા ૬ નાના નાશ અને ડાયા હાથમાં પડે તેા મૃત્યુ થાય. નાભિમાં પડે તે સર્વનાશ થાય અને ગુદામાં પડે તે પ્રાણેાને
નાશ થાય.
૧૨૩ કેતુ ચક્ર
शीर्षे पञ्च द्वे मुखे पश्च कर्णे वक्षे च द्वौ वेद ऋक्ष च हस्ते । अंधौ पच बस्ति चत्वारि ज्ञेय केता चक्र प्रोदितं बुद्धिमद्भिः ।
1
मुखे भय मूर्ध्नि जय करोति कर्णे भय पाणियुगे च सौख्यम् । पादे सुखं वक्षसि शोकमेव गुह्ये भ्रम दुःख विकार हेतुः |२|
અર્થ:- જે નક્ષત્રમાં કેતુ ડાય તેની સાથે પાંચ નક્ષમ મસ્તકે સ્થાપવાં. મેમાં ભૈ, કાનમાં પાંચ, હૃદયમાં એ, હાથમાં. ચાર, અધિમાં નાભિમાં પાંચ, ખસ્તિમાં શુદ્દામાં ચાર નક્ષત્ર સ્થાપવા આ પ્રકારે બુદ્ધિમાન પુરૂષા કેતુચક્ર બનાવે છે.
જન્મનક્ષત્ર સુખમાં પડે તે ભય ઊભા થાય, મસ્તકે પડે તા જય થાય, કાનમાં પડે તેા ક્ષય, અને હાથમાં પડે તે સુખ થાય, પગમાં પડે તે પણ સુખ. હૃદયમાં પડે તે શેક અને ગુદામાં પડે તે ભય અને દુખના હેતુરૂપ થાય.
૧૨૪ નવ–મકાર ગ્રહ ફળ
दीप्तः १ स्वस्था २ मुक्तिः ३ शान्तः ४ शक्तः ५ प्रकोडितेो ६ दीनः ७ विकलः ८ खलव ९ कथिता नव प्रकारो
ग्रहो हरिणा |१| दीप्तस्तुङ्ग गतः खगो निजगृहे स्वस्थो हिते हर्षितः । शान्तः शोभन वर्गगश्च खचरः शक्तः स्फुर दस्मिभाकू । लुप्तः स्याद् विकलः स्वनोच गृहगा दीनः खलः पापयुक् खेटा यः परिपीडितश्च खचरैः स प्रोच्यते पीडित १२
૩૦ :
વિભાગ ખીજૅ