________________
नक्षत्रमेकं च शिरो विभागे तथा मुखे त्रीणि युगं च गुह्ये । नेत्रे च नक्षत्रयुगं हृदिस्थं भूपश्चक वामकरे चतुष्कम् |२| वामे च पादे त्रितय च भानां, भानांत्रय दक्षिणपाद सस्थम् । चत्वारि ऋक्षाणि च दक्षिणेतरे पाणौ प्रणीत मुनि नारदेन ॥३॥
गो लाभ हानि राप्तिश्च सौख्यं बन्धः पीडा सत्प्रयाण च लाभ: मान्दे चक्रे मार्गगे कल्पनीय तद्वै लाम्याच्छीघ्रगे स्यात्फलानि ॥४॥ અર્થ :- શનિ જે નક્ષત્રમાં રહેલા હૈય તેને મુખ્ય ગણીને નરાકાર ચક્ર લખવુ,
જ્યાં નામનું નક્ષત્ર પડે તેનુ શુભાશુભ ફળ કહેવું.
''
એક નક્ષેત્ર મસ્તકે સ્થાપવુ અને ત્રણુ મામાં, ચાર નક્ષત્ર ગુદામાં, એ નેત્રામાં, હૃદયમાં ત્રણ, ડાબા હાથમાં ચાર, જમણા પગમાં ત્રણ, ઢાખા પગમાં ત્રણ અને જમણા હાથમાં ચાર નક્ષત્રા સ્થાપવાં, આ ચક્ર આ પ્રકારે નારદમુનિએ કહ્યું છે.
ને નિ નક્ષત્ર મસ્તકે પડે તે જાતક રાગણી રહે. મેમાં પઢ તા લાભ કરે, શુદામાં પડે તે નુકસાન થાય, નેત્રમાં પડે તા ધનની પ્રાપ્તિ થાય, હૃદયમાં પડે તે સુખઢાયી થાય, જો ડામા હાથમાં પડે તા ધનની પ્રાપ્તિ થાય અને ડાબા પગમાં પડે તે પીડા થાય અને જો જમણા પગમાં પડે તે શ્રેષ્ઠ યાત્રાના લાલ થાય અને જમણા હાથમાં પડે તેા લાભ થાય.
જે પ્રકાર
यस्मिवछनिश्चरति वक्रगतं तदृक्ष चत्वारि दक्षिणकरेऽधियुगे.
च षट्कम्
चत्वारि वामकरणेऽप्युदरे च पञ्च
૩૫૮:
मूर्ध्नि त्रय नयनयेोद्वितय गुदे च |१|
• વિભાગ ખીજો