________________
અર્થ – બૃહસ્પતિ જે નક્ષત્રમાં હોય ત્યાંથી ગણતરી કરતાં મસ્તકમાં ચાર નક્ષત્ર રાજ્ય આપનારાં થાય છે. બંને ખભામાં ચાર લકી આપનારા છે, જેમાં એક ઐશ્વર્ય આપનારૂં છે. હદયમાં પાચ પ્રીતિદાયક છે. બંને પગમાં છ પીડા આપનારા છે. જમણા હાથમાં ચાર મૃત્યુ આપનાર છે. અને નેત્રામાં ત્રણ રાજ જેવું સુખ આપનાશ છે.
૧૨૦ જુગુ થિી ચક यस्मिन्नृक्षे भवेच्छुक्रस्तदादी च चतुः शिरे । कण्ठे च हृदये पञ्च, त्रि गुह्ये पञ्च बंधया: ॥१॥ त्रीणि द्वे च पदे दद्यात्फलं जन्मर्फ यावतः । शिरो राज्यं, धनं कण्ठे हृदये सौख्यमेव च ।। शत्रुभीति भवेद्गुह्ये जंघायां मिष्ट भोजनम् । पादे च सुख संप्राप्तिः शुक्रचक्र क्रमेण च ।।
અર્થ:- જે નક્ષત્રમાં શુક્ર હોય તે નક્ષત્રથી ગણતા જે પહેલા ચાર નક્ષત્ર આવે તે મસ્તકે સ્થાપવા, પછી પાંચ કંઠમાં, ત્રણ હદયમાં, બે મુખમાં, બાહુમાં સાત, ગુદામાં ત્રણ, જાવમાં ત્રણ પગમાં બે સ્થાપવાં.
આ પ્રમાણે જન્મ નક્ષત્ર સુધી ગણત્રી કરવી. તે પ્રમાણે ગણતા જે નક્ષત્ર મસ્તક પડે તે જાતકને રાજ્ય અપાવે, કઠમાં પડે તે ધન અપાવે, હદયમાં પડે તે સુખ અપાશે. ગુદામાં પડે તે શત્રુને ભય ઊભો કરે અને જાંઘમાં પડે તે મિષ્ટ ભજન અપાવે અને બને પગમાં પડે તે સુખદાયી નીવડે
૧૨૧ શનિ ચાર शनि चक्रं नराकारं लिखित्वा सौरिभादितः । नामऋतं भवेद्यत्र ज्ञेय तत्र शुभाशुभम् ।। શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૪૫૭