________________
જે જગ્યાએ જન્મ નક્ષત્ર પડે તેનું ફળ કહેવું.
જે મોમાં પડે તે રોગ, મસ્તકે પડે તે રાજ્ય, હાથોમાં ગ, કંઠમાં પડે તે પણ રોગ, છાતીમાં પડે તે જાતક ધનવાન બં, ગુદામાં પડે તે ભાગી બને અને પગમાં પડે તે પરદેશમાં ભ્રમણ કરનારા બને.
૧૧૮ બુધ ચક્ર यस्मिन्मुक्षे भवेत्सोम्यस्तदादी मस्तके चतुः। मुखे त्रीणि चतुर्वामे करे दक्षिण के चतुः ।। तुदि पञ्चकं गुह्यक त्रीणि द्वे पदे विन्यसेत् । . जन्मऋक्ष स्थित यत्र फलं तत्र वदेत् पुमान् ।२। मुखेष्टभुक् शिरो राज्यं कष्ट वामकरे तथा । वक्षे याम्यकरे सौख्य गुह्यं रोगी पदे-भ्रमः ।।
અર્થ - બુધ જે નક્ષત્રમાં હાથ ત્યાંથી ગણત્રી કરીને મeતકે ૪, મુખમાં ૩, ડાબા હાથમાં ૪, જમણા હાથમાં ૪, હદયમાં ૬, ગુદામાં ચાર અને પગમાં બે નક્ષત્ર સ્થાપિત કરીને જન્મનક્ષત્ર જ્યાં પડતુ હોય તેનું ફળ વિચારવુ.
જન્મ નક્ષત્ર મુખમાં પડે તે જાતક શ્રેષ્ઠ પદાર્થોને ભેગ કરનારે બને, મસ્તકે પડે તે રાજ્ય મળે. ડાબા હાથમાં પડે તે કષ્ટ મળે, જમણા હાથમાં પડે તો સુખ મળે. ગુદામાં પડે તે રાગી બનાવે અને પગમાં પડે તે બ્રમણ કરાવે.
૧૧૯ ગુરુ ચક્ર शीर्षे चत्वारि राज्य युग परिगणित स्कन्धयुग्मे च लक्ष्मोरेक कण्ठे विभूतिर्मदम परिमितं वक्षसि प्रीति लाभमा षड्भिः पोडांघ्रियुग्मे जलधि परिमित वाम हस्ते च मृत्युदृग्युग्मे त्रीणि कुर्यान्नृपति समसुखं वाक्पतेश्चक्रमे तत् ।।
? વિભાગ બીજે ૩૫૬ :