________________
चतुः सागरगे चन्द्रे कोणे चव दिवाकरे । अपि दासकुले जातः सेोऽपि राजा भविष्यति ।। त्रिभिः स्वश्य भवेन्मंत्री त्रिभिरुच्चनराधिप. । त्रिभिर्नीचभवे हासखिभिर स्तङ्ग तर्जडः ।।
| અર્થ - જેના જન્મ સમયે શિલ્ય મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃષિક્ત કુંભ રાશિ લનમાં હોય તે તેને માથાના ભાગથી જન્મેલા જાણુ. અન્યથા પગથી જન્મેલે જાણ અને મીન રાશિ હોય તે હાથથી જન્મેલ જાણુ.
લગ્નને શુભ ગ્રહો દેખના હોય છે તે માતાને કષ્ટ નથી પહોંચતું અને જે પાપગ્રહ દેખતા હોય તે કષ્ટ પહેરે છે.
સુર્ય ચતુષ્પદ રાશિમાં હોય અને બાકી રહે મનુષ્ય શશિમાં હોય પરંતુ બળવાન હોય તે તે બાળકના શરીરે વાળ હેય છે તેમજ એર સાથે તે જન્મે છે.
જેને ઉર ગ્રહ સધિમાં અથત નવમ નવાંશમાં રહેલા હોય, ચન્દ્રમા વૃષમાં હોય અને મગળ-શનિની દષ્ટિ હોય, તે તે બાળક મુંગે હોય છે જે શુભ ગ્રહ દેખતા હોય તે ઘણા દિવસો પછી તે બેલત થાય છે. •
જેની જન્મપત્રિકાના જમણા ભાગમાં દીપ્ત, અતિસંપૂર્ણ ગ્રહ રહેલા હોય તે તે ત્રીસ વષને થાય છે ત્યારે તેના દ્વારે હાથી હોય છે.
ચતુ સાગરમાં થન્દ્રમા કે ૯-૫ માં સૂય, જેને રહેલો હોય, તે નીચ કુળમાં જન્મે તે પણ રાજા થાય છે.
જેને ત્રણ ગ્રહ પિતાની રાશિમાં રહેલા હોય, તે મંત્રી બને છે અને ત્રણ ગ્રહ ઉચ્ચના હોય છે તે રાજા બને છે, ત્રણ
: વિભાગ બીજે