________________
શહ નીચ રાશિમાં હોય તે તે દાસ બને છે અને ત્રણ ગ્રહો અને પામેલા હોય છે તે તે જડ જેવો બને છે.
૧૧૫ નવ ગ્રહનાં પુરુષાકાર ચક્ર પહેલું સૂર્યચક્ર लिखित्वा नरचक्र च यत्र सूर्यो व्यवस्थितः तन्नक्षत्रादिक, कृत्वा त्रय दद्याच्च मस्तके ।। वदने च त्रयं, दद्यादे कैकं स्कन्धयोद्धयोः। बाहु द्वये तथैकक पाणी चैककमेव च ।२।। ऋक्षाणि हृदये पच नाभौ स्यादेक मेव हि । ऋक्षं गुह्ये भवेदेकमेकैक जानुनो द्वयाः ।। नक्षत्राणि षडन्याणि दद्यात्पादद्वये बुधः। पाद स्थिते च नक्षत्रे निर्द्धनो ऽल्पायुरेव च ।४। विदेशगमनेा जातो गुह्ये स्यात् पारदारिकः । अल्पतोषी भवेन्नाभौ हृदये चे श्वरस्तथा ।।
અર્થ - નરચક્ર લખીને જે નક્ષત્રનો સુર્ય હેય, તેની સાથે ૩ નક્ષત્ર મસ્તક પર ધારણ કરવાં, સુખમાં ત્રણ અને બને ખભામાં એક એક, અને ભુજાઓમાં એક એક તથા બને હાથમાં એક એક અને અને પગમાં એક એક નક્ષત્ર ધારણ કરવું. પાંચ નક્ષત્ર હદયમાં અને નાશિમાં, એક ગુદામાં અને એક એક ઘુંટણમાં એક એક ધારણ કરવું. અને પગમાં છ નક્ષત્ર ધારણ કરવાં.
આ રીતે સૂર્ય નક્ષત્રથી જન્મના નક્ષત્ર સુધી ગણત્રી કરવી.
જે ચરણોમાં જન્મનું નક્ષત્ર પડે, તે જાતક દરિદ્ર અને અલ્પાયુવાળા થાય છુ માં પડે તે વિદેશગમન કરનારા થાય. શકામાં પડે તે પરબ્રીગામી હોય. નાશિમાં પડે તે થોડામાં સ તેષ માનનારે થાય, હૃદયમાં પડે તે સમર્થ બને છે. ૪૫-શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૪૫૬