________________
૧૧૨ જન્મ સમયે શાહજ્ઞાન शब्दो मेषे वृषे सिहे मकरे च तथा तुले। . अर्द्ध शब्दो घटे कन्ये शेषाः शब्द विवर्जिताः ।।
અર્થ - જે બાળકનો જન્મ મેષ, વૃષ, સિંહ, મકર તથા . તુલા લગ્નમાં થાય, તે તે જન્મતાંની સાથે જ રડવા માંડે છે. અને જન્મસમયે કુલ તથા કન્યા લગ્ન હોય છે તે થોડું રૂદન કરે છે અને શેષ લગ્ન અર્થાત્ મિથુન, કર્ક, વૃશ્ચિક, ધતુ, મીન તે પૈકી કોઈ લગ્ન જન્મ સમયે હોય છે. બાળક જન્મતાંની સાથે જ નથી રડત.
૧૧૩ નાળનું જ્ઞાન वामे सिहे वृषे लरने वृश्चिके नालवेष्टितः । नुलग्ने दक्षिणे पावे स्त्री लग्ने चाचपाश्वगः ।
અથ - સિહ ૫, વૃષ ૨, વૃશ્ચિક ૮ તેમાં જન્મ થાય, તે નાળ ડાબી બાજુએ લપટાએલી જાણવી અને પુરુષ લગ્નમાં નાળ જમણી બાજુએ અને સ્ત્રી સશક લગ્નમાં ડાબી બાજુએ જાણવી.
૧૧૪ લનથી જન્માદિજ્ઞાન शीर्षादये विलग्ने मूर्धा प्रसवोऽन्यथोदये चरणौ । उभयोदय च हस्तौ शुभदृष्टः शोभने ऽन्यथा कष्टः ।। सूर्यश्चतुष्पदस्थः शेषा द्विशरीर सौंस्थिता बलिनः । के शैवेष्टित देही यमलो स्खलु सम्प्रसूयेते ।। क्रूर ग्रह संधिगते शशिनि वृषे भौमसौरि सदृष्टे । मूक सौम्ये दृष्टो वाचं कालान्तरे वदति ।३। दक्षिणाङ्गे ग्रहाः सर्वे दीप्ता अस्तमितेक्षणाः । तस्य त्रिशत्तमे वर्षे गजो द्वारे ऽवतिष्ठति ॥४॥ શ્રી યતીન્દ્ર મુહૂત દર્પણ:
-
* ઉ૫૧