________________
બે ચરણ કરીને પાંચમા સ્થાનને ત્રણ ચરણ કરીને આઠમા સ્થાનને ચેથા અને પૂર્ણ દષ્ટિ કરીને ત્રીજા અને દશમા સ્થાનને જુએ છે.
મંગળ એક ચરણ કરીને સાતમા સ્થાનને બે ચરણ કરીને ત્રીજા અને દશમા સ્થાનને ત્રણ ચરણ કરીને નવમા અને પાંચમા સ્થાનને અને ચોથા તેમજ આઠમા સ્થાનને પૂર્ણ દષ્ટિ વડે જુએ છે
વિષમ-સાતમી, ચેથી, આમી, નવમી અને પાંચમી દષિને જ્યોતિષ શાસ્ત્રમાં નિપુણ જનોએ વક્રદ્રષ્ટિ કહી છે,
અગ્યારમા, બારમા, બીજા, લગ્નસ્થાન અને છઠ્ઠા સ્થાનને ગ્રહ નથી જોતા તે અંધક ગ્રહ જાણવા.
૧૧૧ જન્મપત્રિકા નામાનિ तिथिवारं च नक्षत्र नामाक्षर समन्वितम् । वेदेन हरते भागं शेषं नाम तदुच्यते ॥१॥ व्योमा धौमा च मुर्द्धा च पद्मा चव चतुर्थकम् । जन्म पत्री यदा नाम यो जानाति स पण्डितः ।२। व्योमा च पितृहानिः स्याद् द्योमामातृक्षयकरी। मुर्द्धा ह्यायुष्करी ज्ञेया पद्मा बलप्रदायिनी ॥३॥
અર્થ : જન્મ સમયની તિથિ, વાર, નક્ષત્ર અને નામના અક્ષર-એ બધાને સરવાળો કરીને ચારથી ભાગતા જે શેષ રહે તેનાથી જન્મપત્રીને પ્રકાર જાણ.
એક શેષ વધે તે મા, બે વધે તે મા, ત્રણ વર્ષ તે મૂદ્ધ અને ચાર અર્થાત શુન્ય શેષ રહે, તે પવા જાણવી.
જન્મ પત્રિકાના આ નામને જે જાણે છે. તે પંડિત છે.
જેમા હોય તે પિતાની હાનિ થાય, ઘોમાં માતાને નાશ કરે. ભૂદ્ધ હેય તે દીર્ઘ આયુષ્ય બક્ષે અને પવા બળપ્રદ ગણાય છે.
: વિભાગ બીજે