________________
| હેચ થા મિત્રના ઘરમાં હોય યા મિત્ર ગ્રહોની દષ્ટિમાં સાથ તે ' ગ્રહને બળવાન જાણુ.
જે ભાવ પિતાના બળવાન સ્વામીની પૂર્ણ દષ્ટિથી જોવાતે ' હેય અને બળવાન શુભ ગ્રહ પણ તેને દેખતા હોય તેમજ તેની ' સાથે પાપગ્રહ પણ ન હોય અને પાપગ્રહની દષ્ટિ પણ ન પડતી હેય તે ભાવને બળવાન જાણ.
૧૧૦ ભાવ ગ્રહની દ્રષ્ટિ ज्ञार्केन्दु शुक्रास्त्रिदर्श त्रिकोण तुष्टि मधूनमथांशवृद्धया । पश्यन्ति तुर्याष्टम सप्तमस्थं दश त्रिकोण च गुरुः क्रमेण ।११ त्रिकोण चतुरस्र च सप्तम त्रिदश शनिः । अस्त त्रिख त्रिकाणं च चतुरस्त्र क्रमाकुजः ।२। विषमरतं चतुरन त्रिकोण तदा पश्यति । वक्रदृष्टि विजानीयाज्ज्योति-शाख विशारद ।। आये व्यये न पश्यन्ति, न पश्यन्ति द्वितीयके । मूर्ती ग्रहा न पश्यन्ति षष्टि जात्यन्धको ग्रहः ।४।
અર્થ : બુધ, સૂર્ય, ચન્દ્રમાં અને શુક્ર પિતાને સ્થાનથી ત્રીજા, દશમા, નવમા, પાશમા, ચોથા, આઠમા સાતમા, સ્થાનને આ શવૃદ્ધિ કરીને દેખે છે અર્થાત્ ત્રીજા અને દશમા સ્થાનને એક ચરણ કરીને, નર્વમાં અને પાંચમા સ્થાનને બે ચરણ કરીને, ચાથા અને આઠમા સ્થાનને ત્રણ ચરણ કરીને અને સાતમા સ્થાનને ચાર ચરણ કરીને અર્થીલ પૂર્ણ દષ્ટિ કરીને જુએ છે.
આ કમથી બહસ્પતિ પિતાના સ્થાનથી ચોથા, આઠમા, સાતમા, દશમ, ત્રીજા, નવમા અને પાથમા સ્થાનને જુએ છે.
શનિ, પિતાના સ્થાનથી એક ચરણ કરીને નવમા સ્થાનને શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ: