________________
જેને વ્યય ભાવમાં ક્ષીણ ચન્દ્રમાં અથવા સૂર્ય અથવા તે બ ને રહેલા હોય તો તેનું ધન રાજા લઈ જાય અને જે મગળની દષ્ટિ હોય તે પણ તેના ધનનું રાજા હરણ કરે.
જેને બારમા ભાવમાં પૂર્ણ ચન્દ્રમાં બૃહસ્પતિ, બુધ, શુક એ બેઠા હોય તે તેનું ધન શુભ કાર્યોમાં વપરાય પણ જે બારમે શનિ યા મગળ હોય તે ધનનો નાશ કરે.
૧૦૮ મહત્વના કેટલાક લે उच्चा भिलाषिग्रह योगा जन्मकाले पतन्ति, च स नरो भूप पूज्यः स्वाद वंशस्य नृपति भवेत् ।। रवौ मीने, शशी मेषे, भौमे धनुष्युदाहृतम् । सिंहे बुधे, गुरौ मिथुने, शुक्र. कुभे तथैव च ।। कन्ये शनिः प्रकुर्वीत ह्यच्चा भिलाषि प्रकीर्तितः 1३।
અર્થ- જેના જન્મ સમયે બધા જ ગ્રહ ઉચ્ચાબિલાડી શશિઓમાં થઈને બેઠા હોય તે માણસ રાજપૂન્ય અને પિતાના વંશના રાજા બને છે.
સૂર્ય, મીન રાશિમાં ઉચ્ચાભિલાષી બને છે, ચન્દ્રમાં એક રાશિમાં, મંગળ ધન રાશિમાં, બુધ સિંહ રાશિમાં, બૃહસ્પતિ મિથુન શિમાં શુક કુંભમાં અને શન કન્યા રાશિમાં ઉચ્ચાવિાષી બને છે. .
૧૦૯ સબળ-નિર્બળ-ગ્રહ-જ્ઞાન उदितः स्वगृहस्थश्च मित्रगेहे स्थितोपि च । मित्रवर्गण दृष्टश्च स ग्रहः सबला स्मृतः ॥१॥ स्वामिना बलिना दृष्टः सबलश्च शुभग्रहै । દા ર યુત : જરા : મૃતઃ રા. અર્થ - જે ગ્રહ ઉદિત હેવ અથવા પોતાના જ ઘરમાં
૧ વિભાગ બીને
Byછે