________________
લાભ ભાવમાં બૃહસ્પતિ બેઠે હાય યા લાભ ભાવને દેખાતે હોય યા ષવર્ગ હેય તે યજ્ઞ કર્મથી સાધુ પુરૂષોની સેનતથી થા રાજા મારફત સોનુ-ચાંદી વગેરે સંપત્તિ વિપુલ પ્રમાણમાં મળતી રહે.
લાભ ભાવમાં શુક્ર બેઠો હોય યા તેની દષ્ટિ હેય યા પર્વર્ગ હોય તે વેશ્યાઓથી યા પરદેશ જવા-આવવાથી ધન, મેતી આદિને માટે લાભ થાય.
જે લાભ ભાવમાં શનિ બેઠે હોય યા તેની દષ્ટિ હાય યા વડવર્ગ હાથ તે ગળીના વેપારથી યા લેખ ડના વેપારથી યા ભેંસ, હાથીના વેપારથી ધન લાભ થાય છે તેમજ ઘણા ગામેથી ધન લાભમાં વૃદ્ધિ થાય છે.
જે બધા ગ્રહો લાભ ભાવને દેખતા હોય અને લાભ સ્થાનથી અથવા ચોથા સ્થાનમાં શુભ ગ્રહ હોય યા તેમની દષ્ટિ હોય યા પર્વમાં હોય તે નિરંતર ધનલાભ થયા કરે.
૧૦૭ વ્યયભાવ વિચાર कुशोलं च तथा काणं पापिनं दुःखिनं नरम् । महाव्यय महादुष्ट व्ययभावादयो ग्रहाः ।। व्ययालये क्षीणकरः कलानां सूर्योऽथवा द्वावपि तत्र संस्यौ । द्रव्यं हरेद् भूमिपतिस्तु तस्य व्ययालये बाहुज दृष्टि युक्ते ।२। पूर्णेन्दु सौम्ये ज्यसिता व्ययस्याः कुर्वन्ति सस्थां धनसञ्चयस्य । प्रान्त्य स्थिते सूर्यं सुते कुजेन युक्ते क्षिते वित्तविनाशन स्यात् ।।
અથ - જેના બારમા ભાવમાં કોઈ ગ્રહ રહેલો હોય તે તે માણસ ખરાબ ચારિત્ર્યવાળો, કાણે, પાપી, દુખી, ખર્ચાળ અને દુષ્ટ હોય. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
+ ૩૪૭