________________
જે લાભ ભાવમાં ચન્દ્રમા બે હાય થા ચન્દ્રમાની દષ્ટિ હાય ષવર્ગ ચન્દ્રમાને હોય તે જળાશયથી યા સ્ત્રી પક્ષથી ધનને લાભ થાય. પૂર્ણ ચન્દ્રમાં હોય તે હાથી-ઘડા આદિન લાભ થાય અને ચન્દ્રમા ક્ષણ હોય તે વિપરીત પરિણામ આવે.
જે લાભ ભાવને મગળ જેતે હોય અથવા મગળ યુકત હોય તે ઉત્તમ સુવર્ણ-રત્ન આદિનો લાભ કરાવે અને સાહસ કાર્ય, દેશાટન વગેરેમાં બુદ્ધિને સદુપયોગ કરાવે તેમજ કલામા પ્રીતિવાન બનાવે. लाभे सौम्य गणाश्रिते सति युते सौम्ये च सद्वोक्षिते नानाकाव्य कला-कलाप विधिना शिल्पेन लिप्या सुखम् । युक्ति देव्यमया भवेद्धनचयः सत्साह संरुद्यमैः सख्य चापि वणिग् जनैबहुतर क्लोबर्नु णां कीर्तितम् ।। यज्ञ क्रिया साधु जनानुयाता राजाश्रितोत्कृष्ट कृपा नर स्यात् । द्रव्येण हेमप्रचुरेण युक्तो लाभे गुरी वर्ग निरीक्षण चेत् ।। लाभालथे भार्गववर्गयाते युक्तेक्षित वा यदि भार्गवेण । वेश्या जनर्वापि गमागमैर्वा स दौप्य मुक्ता प्रचुराश्य लब्धिः।७। लाभवेश्म निरीक्षिति युक्ने तद् गुणेन सहित सति पुंसाम् । नीललाहमहिषी गजलाभी ग्राम वृन्दपुर गौरव मिश्रम 1८1 युक्तेक्षित लाभागृहे सुखाख्ये वर्गे शुभानां समवस्थिते च । लाभा नराणां बहुधा थवाऽस्मिन् सर्वग्रह युक्त निरीक्ष्यमाणे ।९।
અર્થ - લાભ ભાવમાં બુધ બેંકે હોય અને શુભ ગ્રહ અને શુભ ગ્રહો પણ તેને જોતા હોય તે અનેક કાવ્યની રચના દ્વારા કલા દ્વારા સુખ મળે અને ધનને સંચય સાહસથી અથવા અનેક ઉઘાથી તથા વણિક જનેની મિત્રતાથી તથા નિર્માલ્ય માણસેથી થાય. Gिeo:
, ३४३