________________
જેને લનમાં યા સાતમે મંગળ હાથ, પાંચમે ચન્દ્રમા અને બારમે રાહુ હોય તે તે માણસ અચૂકપણે વિખ્યાત બને છે.
જેને કેન્દ્રમાં એક પણ શુભ ગ્રહ બળવાન થઈને રહ્યો હોય છે, તે તે સર્વ દેશોને નાશ કરે છે અને તે માણસ દીર્ઘ આયુષ્યવાળો બને છે.
- ૧૦૬ એકાદશ લાભ ભાવ ફી लाभ स्थाने ग्रहा सर्वे राज्य लाभफल प्रदाः । गजाश्वपति मोप्सां च सौम्या' कुर्वन्ति निश्चितम् ।। सूर्येण युक्तः स्वविलोकिती वा लाभालये तस्य गणोऽत्र चेत्स्यात् । भूपालतश्चौर कुलात्व लेर्वा चतुष्पदा देबहुधा
નાપ્તિઃ રા चन्द्रेण युक्तं च विलोकित वा लामालय चन्द्रगणाश्रित चेत् । जलाशय स्त्री गज वाजि वृद्धि पूर्णे भवेत्क्षीणतरे विलोमात् ।३। लाभालय मङ्गल युक्त दृष्ट प्रकृष्ट भूषामणणि हेम लब्धिः । विचित्र यात्रा बहु साहमी स्थान्नाना कलाकोमल वुद्धियोग ।।
અથ – અગ્યારમા સ્થાનમાં બધા જ ગ્રહો રાજ્ય લાભ દાયક હોય છે.
શુભ ગ્રહ માણસને હાથી ઘોડાના સ્વામી અને ઈસ્સાવાન બનાવે છે.
જે લાભ ભાવમાં સૂર્ય બેઠે હેય, યા લાભ ભાવને દેખતે હાય, અથવા ષવર્ગ લાભ ભાવને દેખતા હોય અથવા વર્ગ લાભ ભાવમાં હોય, તે રાજાથી યા ચેરાથી યા કલહથી યા ચાર પગ વાળા પશુઓથી ધનને લાભ થાય. કઇ-શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
૨૪૫