________________
છે જેને દશમે મંગળ, શત્રુના ક્ષેત્રમાં રહેલા હોય તેના પિતા તરત મૃત્યુ પામે છે. लग्ने जीवो धने मन्दा रवि भीमस्तदा बुध. । विवाह समये तस्य बालस्य म्रियते पिता ।२१॥ मातृस्थाने यदा जीवा, लाभ स्थाने यदा शशो। स लेोके गृह मध्यस्थो जायते कुलदीपकः ॥२२॥ सिंहे लग्ने यदा भोमः पञ्चमे च निशाकरः । व्ययस्थाने. राहुः स जातः कुलदीपकः ।२३।
અર્થ - જેને લગ્નમાં બૃહસ્પતિ, ધન રાશિમાં સૂર્ય, મગળ તથા બુધ રહેલા હોય તે તેના વિવાહ સમયે તેના પિતા મૃત્યુ पामे छे.
જેને ત્રીજે બુહસ્પતિ અને અગ્યારમે ચન્દ્રમાં રહેલો છે છે, તે ગૃહસ્થ પિતાના કુળને અજવાળનાર નીવડે છે. - જેને સિંહલગ્નમાં મંગળ, પાંચમે ચન્દ્રમાં અને બારમે રાહુ હોય તે તે પણ કુળ દીપક બને છે. एकः पापा यदा लग्ने पापश्च को रसातले । जायते च द्विनाली स्यात् स जातः कुलदीपका ॥२४॥ लग्ने वा सप्तमे भौमः पञ्चमे च दिवाकरः । व्ययस्थाने यदा राहु विरख्यातः स न संशयः । ॥२५॥ केन्द्रे शुभे यदेकोऽपि बली विश्व प्रकाशकः । सर्व दोषाः क्षयं यान्ति दोर्घायुश्च भवेन्नरः ॥२६॥
અથ - જેને એક પાપગ્રહ લગ્નમાં હોય છે અને એક પાપગ્રહ આઠમે હોય છે તે પણ કુળ દીપક બને છે.
1 વિભાગ બીજો उ४४: