________________
પોતાના માતાપિતાને મારનાર અને દેશ છોડી વિદેશમાં ભ્રમણ કરનાર હોય છે. चापे सूर्यः शनिः कुम्भे मेषे भवति चन्द्रमा ।. मकरे च यदा शुक्रो याति नाशं पितुर्धनम् ।१६। सप्तमें भवने भानु मध्यस्थी भूमिनन्दनः। राहु श्चान्ते च तस्यैव पिता कष्टन जीवति ।१७। कन्यायां मिथुने राहुः केन्द्रे षष्टे ध्यये भवेत् । त्रिकोणे च तदा जातो, दाता भोक्ता निरामयः ॥१८॥ सूर्यः पापेन संयुक्तः सूर्यश्च पापमध्यग.। सूर्यात्सप्तमगः पापस्तदा पितृवधो भवेत् ।१९। दशमस्था यदा भौमः शत्रुक्षेत्र स्थिता यदि । म्रियते तस्य बालस्य पिता शीघ्रन संशयः ॥२०॥
અર્થ:- જેને ધનુમાં સૂર્ય, કુંભ રાશિમાં શનિ, મેષમાં ચન્દ્રમાં અને મકરમાં શુક હોય તે પિતાની સંપત્તિનો નાશ કરકરનાર થાય છે.
જેને સાતમે સૂર્ય, દશમે મંગળ અને બારમે રાહુ હોય છે, તેને પિતા મુશ્કેલીથી જીવન વિતાવે છે.
જેને રાહ કન્યા યા મિથુન રાશિને થઈને કેન્દ્રમાં છ બારમે અથવારિકેણુમાં બેઠેલા હેય તે માણસ દાતા, જોક્તા અને નિરોગી હોય છે.
જેને સર્વ પાપ ગ્રહયુક્ત હોય અથવા પાપગ્રહોની વરસે રહેલ હોય અને સૂર્યથી સાતમે પાપગ્રહે છે, તે તેના પિતાનું મૃત્યુ થાય છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૫ ૩૪૩