________________
मित्रारिगेहोपग तर्न भागस्ततस्ततोऽर्थः परिकल्पनीयः ।। तुङ्गे पतङ्गे स्वगृहे त्रिकोणे स्यादर्थ सिद्धिनिज बाहु वोर्यात् ।१२। बुध भार्गव जीवाकि युक्ता राहुश्व तुष्टये । कुरुते कमलारोग्य पुत्र मानादिक फलम् ।१.।
कर्मस्थाने निजक्षेत्रे भीम शुक्र बुधैर्युतः । यदि राहु भवेत्तस्य क्षणे वृद्धिः क्षणे क्षयः ।१४। पाताले चाम्बरे पापो द्वादशे य यदा स्थित.। पितर मातरं हन्ति देशान्तरं व्रजेत् ॥१५॥
અર્થ - વંશમા ભાવને સ્વામી જેના નવાંશમાં બેઠો હેય તેના સ્વભાવ મુજબના કર્મોથી જાતક આજીવિકા ચલાવે છે એમ પતિ પુરુષ કહે છે.
મિત્ર-ઘરમાં યા શત્રુના ઘરમાં જે ગ્રહો રહેલા હોય છે, તે જ રીતે મિત્ર યા શત્રુથી ધનને લાભ કરાવનારા નીવડે છે...
જે સૂર્ય પોતાના ઉચ્ચ સ્થાને હોય ચા વસ્થાનમાં હોય મુળ વિકેણુમાં બેઠા હોય તે તેવા યોગવાળો માણસ પોતાના બાહુબળથી ધન મેળવે છે.
જેને બુધ, શુક્ર, બૃહપતિ, શનિની સાથે હોય અને રાહુ કેન્દ્ર સ્થાનમાં રહેલો હોય તે પુરૂષ આરાગ્યવાન, પુત્રવાન અને ધનવાન હોય છે.
જેને દશમા સ્થાનમાં પિતાની રાશિનો મંગળ, શુક બુધની સાથે રહેલો હોય અને રાહુ પણ ત્યાં રહેલો હોય તે માણસ ક્ષણમાં વૃદ્ધિ અને ક્ષણમાં ક્ષય પામનારે હોય છે. જેને આઠમે, દશમ, બારમે પાપગ્રહે રહેલા હોય છે, તે
વિભાગ બીજે
૩૪૨ ?