________________
ધન મેળવે દાન આપવામાં તે સાધુમતિવાળે હૈય, ઉત્તમ શીલ પાળનારા હેચ. સર્વત્ર પ્રતિષ્ઠા પામનાર હેય.
જેને લન થા ચન્દ્રમાથી દશમા ભાવમાં શનિ રહેલે હાથ તે અધમ વૃત્તિથી નિર્વાહ ચલાવનારે, રેગી, સજજનો સાથે વિવાહ કરનારે, ધન ધાન્ય વગરને, ચિત્તમાં ઉગ રાખનારે અને ચચળ તેમજ મલિન સ્વભાવને હેય છે.
સૂર્ય, ચન્દ્રમાં અને લગ્ન આ ત્રણેથી જે દશમા ભાવના સ્વામી છે, તેમાંથી જે બળવાન છે, તે જે ગ્રહના નવાંશમાં બેઠો હેય તે જાતકની વૃત્તિ તેના સ્વભાવ જેવી છે તેમ જાણવું.
જે નવાંશમાં વૃહસ્પતિ બેઠા હોય તે જાતકને બ્રાહ્મણથી તેમજ ઉત્તમ ધર્મ કાર્ય દેવપૂજા-ભકિત વગેરેથી ધનને લાભ થાય છે.
જે નવાંશમાં શુક્ર બેઠે હોય તે જાતકને રાજરાણી વગેરે તેમજ ચાદી યા નથી ધનનો લાલ થાય.
જે શનિ બેઠો હોય તે નીચ કર્મ કરવાથી ધન મળે.
જે સૂર્ય બેઠો હોય તે શ્રેષ્ઠ ઔષધિઓથી ઉનનાં વસ્ત્રાથી આજીવિકા ચાલે છે
ચન્દ્રમાં બેઠા હોય તે સ્ત્રી અથવા જળથી ચાં ખેતીથી ધન મળે છે.
મંગળ બેઠા હોય તે સાહસ કરવાથી યા સુવર્ણ આદિ ધાતુથી ચા સાથી આજીવિકા ચાલે છે.
બુક કે હેય તે કાવ્ય રચના તેમજ બુદ્ધિ બળથી ધન મળે. कर्म स्वामी ग्रहो यस्य ननाशे परिवर्तते । तत्तुल्य कर्मणा वृत्ति निर्दिशन्ति मनीषिणः ॥११॥ શ્રી જતીન્દ્ર મુહૂર્ત દર્પણ