________________
સાહસ, ચારી પારધીની વૃત્તિથી તે માણસ ધન મેળવે છે અને તે વિષયાસક્ત હાય છે તેમજ ઘર છેડીને બીજે વસે છે.
लग्नेन्दुभ्या कर्मगो रौहिणेयः कुर्याद्दिव्य नायकत्व बहूनाम | शिल्पेऽभ्यास साहस सर्वकार्ये विद्वद्वृत्त्या जीवन मानवानाम् |६|
विलग्नतः शीतमयूखरश्मिता माने मघोनः सचिवा यदि स्यात् । नाना धनाभ्यागम नानि पुसा विचित्र वृत्त्या नृपगौरव च ॥७॥
होरायाश्च निशाकराद् भृगुसुता मेषूरणे संस्थितो नाना शास्त्र कलाकलाप विलसद् वृत्त्या दिशेज्जीवनम् । दाने साधुनि वै यथा विनयतां काम घनाभ्यागमं नाना मानव नायकादि विरलं विस्तीर्ण शील यशः |८|
हो रायाश्च सुधाकरा द्रवि सुतः शैलूष मध्य स्थिता वृत्ति होने तरां नरस्य कुरुते कार्य शरीरे सदा । खेदं वादभय च धान्यधनयेा हानि स्वमुच्चैर्मनश्वित्तो द्वेगसमुद् भवेन चपलं शील च नो निर्मलम् |९|
जीवा द्विजात्माकर देव धर्मैः शुक्रो महिष्यादि करौप्य रत्ने । शनैश्वरो नीचतर प्रकारैः कुर्यान्नराणां खलु कर्मवृत्तिम् | १०|
અથ - જેને લગ્ન અને ચન્દ્રમાથી દશમા ભાવમાં છુધ ડાય તે માણસ બહુ જનાના સ્વામી, કારીગરીના કાર્યોંમાં કુશળ, સાહસિક અને લખવા- ભણવા વડે નિર્વાહ્ન ચલાવે છે.
લગ્ન યા ચન્દ્રમાથી દશમા ભાવમાં બૃહસ્પતિ હૈાય તે અનેક પ્રકારે ધન પ્રાપ્તિ કરે. તે માણસ વિચિત્ર વૃત્તિવાળા હાય અને રાજ્યના મંત્રી બનીને રાજ્યનું ગૌરવ ખને.
જેને લગ્ન યા ચન્દ્રમાથી, શુક્ર દશમા ભાવમાં એઠા ડાય તે માણસ અનેક શાસ્ત્રોના અભ્યાસથી તથા અનેક પ્રકારની ચતુરાઈથી
-
• વિભાગ બીજો
३४०