________________
અથઃ- સૂર્ય વગેરે ગ્રાહે ધન ભાવમાં રહેલા હાય તે નીચેના ક્રમે મરણ કરે છે.
સૂર્ય હોય તા અગ્નિથી મરણ થાય છે. ચન્દ્રહાય તે જળથી મરણ થાય છે મોંગલ હોય તેહથિયારથી મરણુ થાય સુધ હાય તા અસ્તરાથી મરણ થાય છે. બ્રુહસ્પતિ હોય તે આમ વિકારથી મરણ થાય છે.
શુક્ર હોય તા ભૂખથી મરણ થાય છે શનિ હૈાય તેા તરસથી મરણ થાય છે.
જે મનુષ્યના જન્મ સમયે લગ્નથી આઠમા સ્થાનમાં કાઈ ગ્રહ રહેલા ન હોય તા તે આઠમા સ્થાનને, બળવાન થઈને જે ગ્રહ દેખતા હોય, તે ગ્રહના ક, વાત, પિત્તની માઠી અસરથી તે માણસનું મરણ થાય છે. અને લગ્નમાં ત્રિશાંશ લગ્નને સ્વામી રહેલા હોય તા તે ખાવીસમા વર્ષે મૃત્યુ પામે છે.
આઠમા સ્થાનમાં જે ગ્રહ રહેલા હાય છે, તે ગ્રહના પ્રભાવે લામાં પ્રાણી ગમન કરે છે. અથવા છઠ્ઠી અને આઠમા એ એ સ્થાનમાં જે દ્રેષ્ઠાણુના ઉચ ાય અને આ બન્ને દ્વેષ્ક્રાણુના સ્વામીએ પૈકી જે બળવાન હોય તે ગ્રહથી લેામાં પ્રાણી ગમન કરે છે.
જો બ્રુહસ્પતિ હોય તે ટ્રેવલેાકમાં, ચંદ્ર અને શુક્ર પૈકી કાઈ હૌય તે પિતૃલાકમાં, મગલ, સૂચ એ એમાંથી કાઈ હોય તે મનુષ્ય લેજમાં અને મુધ થા શનિ હોય, તે પ્રાણી નરકલાકમાં ગમન કરે છે અર્થાત્ મરીને નરકમાં જાય છે.
જેને જન્મ સમયે છટ્ઠ, આઠમે યા કેન્દ્રમાં ઉચ્ચ શશિના બૃહસ્પતિ રહેલા હોય, તે જીવ મુક્તિ મેળવે છે.
અને જે મીનલગ્નમાં જન્મ થયે હોય તેમજ બ્રુહસ્પતિ, શ્રી ચીન્હ મુહૂત તણું -
- ૩૩૩