________________
नवमे पञ्चमे जीवो बुधी भवति सप्तमः । लग्ने भार्गवचन्द्रौ' च शतंजीवी भवेन्नरः ॥४४॥
અર્થ - જે અષ્ટમ ભાવમાં કોઈ ગ્રહ બેલે ન હોય અને અને બધા શુભ ગ્રહ કેન્દ્રમાં બેઠેલા હોય અને લગ્નમાં બૃહસ્પતિ બેસે, આઠમા સ્થાનમાં કર્મરાશિ હોય અને પાપગ્રહ દેખતા ન હોય તેવા યોગવાળાનું આયુષ્ય ૭૦ વર્ષનું હોય છે.
જેને સૂર્ય આઠમા સ્થાનમાં હોય તેને અગ્નિથી ભય રહે છે.
જે ચંદ્ર આઠમા સ્થાનમાં હોય તે જળથી ભય રહે છે. મંગળ હોય તે શાસ્ત્રથી ભય રહે છે. બુધ હોય તે અત્યંત વિષમ જાવરને ભય રહે છે. ગુરૂ હોય તે ન સમજાય તેવા રંગનો ભય રહે છે. શુક્ર હોય તે ક્ષુધાને અને શનિ હોય તે તૃષાને ભય રહે છે. આ ભય મરણમાં પરિણમે છે.
જેને દશમે પાચમે બૃહસ્પતિ, બુધ, ચન્દ્ર, શુક રહેલા હોય તે વેદન પારગામી, ધનવાન અને ૧૦૦ વર્ષ જીવનારે હોય છે.
જેને નવમે પાંચમે બૃહસ્પતિ, સાતમે બુધ, લગ્નમાં શુક્ર ચન્દ્રમાં હોય તે માણસનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય છે. सूर्यादि भिधन गहुँत वह सलिला युधक्षुरा मयजः । क्षुत्तुट्कृतश्च मृत्यु. परदेशे नैधने चरभे ।४५॥ यो वा बलवानिधनं पश्यति तद्धातु कोपजो मृत्युः । लग्ने त्रिशांशपतिर्दा विशति हायने मृत्युः ।४६। विबुध पितृतिरश्ची नरकान् गुरू रिन्दुसितौ च । असृग्रवोज्ञयमौ रिपुरन्ध्र त्रिशपा नयन्ति विस्तारं निधनस्थाः ॥४७॥ षष्ठाष्टम कण्ठको गुरु रूच्चे भाविमोन लग्ने वा । शेपर बलै जन्मनि मरण वा मोक्षगति माहुः ४८
વિભાગ બીજો
૩ર છે