________________
યા વ્યતિપાત ચોગ યા ભટામાં યા ગાંત ભેગમાં થાય છે અને જેના બધા ગ્રહો દ્રશ્યભાગમાં હોય છે તે તે એગ પણ અરિષ્ટ નાશક બને છે.
શુભ ગ્રહ કેન્દ્રમાં બળવાન થઇને બેઠા હોય અને આઠમાં ભાવમાં કે શુભ ગ્રહ ન રહેલું હોય તે વીસ વર્ષનું આયુષ્ય હોય છે અને તે ગ્રેહની દૃષ્ટિ પડતી હોય છે અને તે ગ્રહ ઉપર શુભગ્રહની દષ્ટિ પડતી હોય તે આવરદા ત્રીસ વર્ષની હોય છે.
બ્રહપતિ પોતાના દેચ્છાણમાં અને પોતાના ઘર (૯-૧૨)માં હોય. તે પૂર્ણ આયુષ્ય વેગ થાય છે.
કર્કને બહસ્પતિ લગ્નમાં બેઠે હોય અને શુક્ર કેન્દ્રમાં હેય તે સે વર્ષનું આયુષ્ય થાય છે.'
વૃષરાશિનો ચન્દ્રમાં લનમાં હોય અને શુભ ગ્રહ પિતપતાની રાશિમાં બેઠા હોય, તે ૨૦ વર્ષનું આયુષ્ય હોય છે, અને શુભગ્રહ મૂળ ત્રિકોણમાં બેઠા હોય તેમજ બૃહસ્પતિ બળવાન થઈને લગ્નમાં બેઠા હોય તે ૮૦ વર્ષનું આયુષ્ય હોય છે. અને જે ચન્દ્રમાં લગ્નમાં, છડે અને આઠમ ન હોય અને કુર ગ્રહો પોતપિતાની રાશિમાં હોય અને બળવાન બે ગ્રહ દશમભાવમાં બેઠા હેય તે ૧૦૦ વર્ષનું આયુષ્ય મુનિજન કહે છે. शून्ये रन्ध्र केन्द्रगैः सौम्य खेटेलंग्ने जीवे नैवनेन्दूदथश्वेत् । नो संदृष्टा पापखे हस्तदास्यादायुर्मान सप्तति वत्सराणाम् ॥४१॥ भानारग्निभयं शशाकमुदके भौमे मृतिश्चायुधः सौम्ये कन्टज्वरं महान्त विषमे • मा च हस्ते गुरौ। शुक्र वान्त्यक्षुधा तृपा रविसुते मृत्युभवेत्सर्वदा सर्वे ते मरणं दिशान्ति सततं स्थाने
સ્થિતે વાદને જરા दशमे पञ्चमे जीवो बुधश्चन्द्र च भार्गवः । शतंजीवो भवेज्जातो धनाढयो वेदपारग ॥४३॥ શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ :
* ૩૩૧