________________
આ પ્રકારે પાપગ્રહ બળહીન હોય અને શુભ ગ્રહ બળવાન હોય તે પણ અરિષ્ટનો નાશ થાય છે.
જેના ઉપર બધા જ શુભ ગ્રહોની દષ્ટિ પડતી હોય, તે લગ્નને સ્વામી શુભ રાશિમાં રહેલો હોય તે સાવ પાસે રહેલા અરિષ્ટને પણ નાશ કરી નાખે છે.
જે જન્મ સમયે ત્રીજે. છડે, અગ્યારમે રાહુ બેઠા હોય અને તેના ઉપર શુભ ગ્રહોની દષ્ટિ હોય અને શીથી રાશિમાં અન્ય સર્વ ગ્રહો બેઠા હોય તે પણ અરિષ્ટનો નાશ થાય છે.
બારમે, અગ્યારમે, કે યા ત્રીજે રહેલા કેતુ મૃત્યુનું નિવારણ કરે છે અને પરસ્પર ત્રિકેણુમાં રહેલા શુક, બ્રુહસ્પતિ અને બુધ પણ અરિષ્ટને નાશ કરે છે. सन्ध्याभवा वैधृतिपात मद्रा गण्डातयुक्ता यदि जन्मकाले । भवंत्य रिप्टस्य विनाशनार्थ निरन्तरा दृश्यदले च सर्वे ।३ । चतुष्टये श्रेष्ठ बलाधिशालो शुभा न भागाऽष्ट मगा न कश्चित् । विशन्मितायुः प्रकरोति नूनं दशान्वितं तच्छुभ खेट दृष्टः ।३७॥ निजत्रिभागे स्वगृहे गुरुश्चेदायु र्गतिः स्यात्खलु विशविशत् । बृहस्पतिस्तु जगतो विलग्ने भृगाः सुतः केन्द्रगतः शतायुः ॥३८॥ लग्ने स्वतुङ्ग बलशालिनीन्द्रौ सौम्या स्वभस्थाः खलु षष्टिरायुः। मल त्रिकोणेषु शुभेषु तुङ्गे लग्ने गुरावायु रशीतिरेव ॥३९॥ ૪ષ્ટ મારીજુયુત જ નૂર મા હિ જે દૌ बलान्वितावम्बरगौ भवेता जातः शतायु कथितो मुनीन्दैः ।४०) અથ :- જેને જન્મ સંધ્યાકાળ અથવા વૈધતિગ યા
? વિભાગ બીજો ૩૩૦ ?