________________
ચન્દ્રમા શુભ કાણના છઠા ભાવમાં રહેલ હોય અને બધા શુભ ગ્રહ બળવાન હોય તે ખાસ કરીને અરિષ્ટને દૂર કરે છે-જેમ યાત્રાળુ ભૂમિને પ્રણામ કરે છે તેમ. આ રોગ સમક્ષ સઘળા અરિષ્ટ કારક ચાગ ગુડી પડે છે.
પૂર્ણ પ્રકાશિત બિંબવાળે ચન્દ્રમા, બે શુભ ગ્રહની વચ્ચે રહેલો હોય છે, તે સર્વ અરિષ્ટને નાશ કરે છે જેમ ગરૂડ નાગ લકને કરે છે તેમ
નિર્મળ ગગનમાં ઝળહળતા ચન્દ્રમાની જેમ જે બ્રહસ્પતિ કેન્દ્ર સ્થાનમાં હોય, તે સર્વ અરિષ્ટને નાશ થાય છે. सौम्यानां भवनगताः सौम्यांश कम्लभव द्रेष्काणस्थाः। गुरु चन्द्र काव्य शशिजाः सर्वारिष्टस्य हत्तारः ।२६। चन्द्रो पाश्रित राशितपः केन्द्रे शुभग्रहो वापि। प्रकरोत्यष्टिभङ्ग पापानि यथा शिवस्मरणम् ॥२७॥ पापा यदि शुभगें सोम्यहं पटाः शुभांश वर्गस्थैः । निध्नन्ति सदारिष्ट पतेवियुक्ता यथा युवतिः ।२८१ शीदियेषु राशिषु सर्वे गगनाधिवासि नाऽधिगताः। प्रतिहन्ति सर्वे दुरित यथा धृतं वाग्नि स योगात् ।२९१ तत्काल युद्धविजयी शुभग्रहः शुभ निरीक्षितश्चापि । नाशयति कष्टनिवह वात्या इव पादपं सकलम् ।३०।
અર્થ:- બ્રહસ્પતિ, ચન્દ્રમાં શુક્ર અને બુધ એ શુભ ગ્રહોની રાશિમાં શુભ નવાંશ દેખ્ખાણમાં રહેલો હોય તે અરિષ્ટને સર્વનાશ કરે છે.
ચન્દ્રમા અથવા શુભ ગ્રહ નવમા યા કેન્દ્ર સ્થાનમાં રહે તે હોય તે અરિષ્ટને ભંગ થાય છે. જેમ શિવ સ્મરણથી પાપને ભંગ- નાશ થાય છે તેમ
વિભાગ બીજો