________________
કેન્દ્ર સ્થાનમાં રહેલો હોય, તે દુખે કરીને દૂર કરી શકાય એવા અરિષ્ટોને નાશ કરે છે. જેમ શિવાજીને ભકિતપૂર્ણ દયે કરેલા પ્રણામ અનેક વિદનેને નાશ કરે છે તેમ
લગ્નને સવામી બળવાન હોય અને તેના ઉપર બુધની દષ્ટિ હોય તથા શુભ ગ્રહો કેન્દ્ર સ્થાનમાં રહેલા હોય અથવા દેખાતા હેય તે મૃત્યુને હઠાવીને દીર્ઘ આયુષ્ય બક્ષે છે અને ઘરને લક્ષમીસંપત્તિ વડે ભરી દે છે. लग्नादष्टम संस्था गुरु बुध शुक्रा द्रेष्काणगश्चन्द्रः । मृत्यु प्राप्तमपि नर परि रक्षत्य युत बालम् ।२१॥ चन्द्रः संपूर्ण तनुः सौम्यसंगतोऽथवा शुभस्यान्ते । प्रकरोत्यरिप्टभङ्ग, विशेषतः शुक्रस दृष्टः ।२२। रिपुगः शुभद्रेष्काणे स्थित शशी सौम्याः खचरा सबला। कुर्वन्त्यरिष्टभङ्ग विशेषं यथा वसुधां चलुकः ।२३। सौम्ययान्तर्गतः स पूर्ण स्निग्धभण्डलश्चन्द्रः । भिनत्त्य शेषारिष्टान्भुजगारि भुजगलोकमिव ।२४। प्रस्फुरित किरण जाले स्निग्धाममण्डले बलोपेते । सुरमंत्रिणि केन्द्रगते सर्वारिष्टं क्षयं याति १२५
અર્થ - લનથી આઠમા સ્થાનમાં બ્રહસ્પતિ, બુધ, શુક્ર કાળગત ચન્દ્રમાં રહેલા હોય, તે મૃત્યુના મુખમાં ધકેલાએ બાળક પણ બચી જાય છે.
ચદ્રમા બળવાન બનીને શુભ ગ્રહના બુધની રાશિમાં રહેલા હોય અથવા શુભ ગ્રહના અંતિમ ભાવમાં સ્થિત હોય, તે અરિષ્ટને નાશ કરે છે. અને જે તે શુક્ર વડે જેવા હોય તે ખાસ આમ કરે. શ્રી યતીન્દ્ર મુહૂત દર્પણ:
: ૯ર૭
|