________________
જે લગ્નથી જીજે, છઠ યા અગ્યારમે રહેલા રાહ ઉપર શુભ ગ્રહની દષ્ટિ પડતી છે તે તે સર્વ વિદનેને નાશ કરે છેજેમ પવન રૂને ઉડાડી દે છે તેમ. विलग्नपो यत्र बलेन युक्तो लाभे तृतीये यदि कण्टके वा। सर्वाण्य रिष्टानि प्रयान्ति दरं दीर्घायुरा रोग्यतनु करोति ।१६॥ एकोऽपि यदि केन्द्रस्था भागवोऽथ गिरापतिः । नवमे वा सुत स्थाने सर्वारिष्टं निवारयेत् ।१७। बुध भार्गव जीवानामेक तमः केन्द्रमाश्रितो बलवान् । क्रूरः सहायो यद्यपि सद्योऽरिष्ट प्रशमनाय ॥१८॥ स्वस्थान गाऽधिकबलः सुरराज मन्त्री केन्द्रोपगः प्रशमयेत्स्फुर दशु जालः । एका बहनि दुरितानि सुदुस्तराणि भक्त्या
प्रयुक्त इव शूल धरे प्रणामः ।१९। लग्नाधिपाऽति बलवान् किल सौम्य दृष्टः केन्द्रस्थितैः शुभखगैरथ वीक्ष्यमाणः । मृत्यु विहाय विदधाति सुदीर्घमायुः
सपूर्यते निजगृह परया च लक्ष्म्या ॥२०॥ અર્થ બળવાન લનને સ્વામી, અગ્યારમે, ત્રીજે યા કેન્દ્રમાં રહેલે હૈય, તે સંપૂર્ણ અનિષ્ટોને દૂર કરીને માણસને દીઘાયુષી તેમજ સુંદર આરોગ્યવાન બનાવે છે.
બ્રહસ્પતિ, શુક્ર કેન્દ્ર સ્થાનમાં અથવા નવમે યા પાંચમે કોઈ પણ સ્થાને રહેલ હોય તે સર્વ અરિષ્ટોનું નિવારણ કરે છે.
બળવાન થઈને બુધ, શુક્ર, બૃહસ્પતિ એક સાથે કેન્દ્ર સ્થાનમાં રહેલા હોય, તે કુર બ્રહો સહાયક હોવા છતાં તcકાલ અરિષ્ટોને ६२ ४रे छ.
બળવાન બૃહસ્પતિ એકલે જ, જે સ્વરાશિ પ્રાપ્ત કરીને
३२६ :
* વિભાગ બીજે