________________
૧૦૨ આસુષ્યભાવ વિચાર
पूर्व मायुः परीक्षेत पश्चाल्लक्षण मादिशेत् । आयुहन नराणा च लक्षणैः किं प्रयेाजनम् |१| खेटा सर्वे महादुष्टा अष्टम स्थानमाश्रिताः । शशाकस्तु विशेषेण जन्मकाले च मृत्युदः |२| कृष्णपक्षे दिवा जातः शुक्लपक्षे यदा निशि । तदा षष्ठाष्टम चन्द्रो मातृत्रत् परिवालक. 1३1 पञ्चमस्था निशानाय त्रिकोणे च बृहस्पति । दशमे च महीसूनुः शतवर्ष स जीवति १४ |
शनैश्वर स्तुला कुम्भ मकरे यदि वा भवेत् । लग्ने षष्ठे तृतीये वा तदारिष्टं न जायते | ५ |
અર્થ:- વિદ્વાન પુરુષાએ પ્રથમ આયુષ્યને નિશ્ચય કરવા ઘટે, પછી મૂળના વિચાર ચથા ગણાય, આયુષ્યહીન મનુષ્યોના લક્ષણુનું વન કરવાથી કોઇ ઉપયાગી હેતુ સરતા નથી.
બધા જ ગ્રહે, આઠમા સ્થાનમાં દુષ્ટ હાય છે અને ખાસ કરીને ચન્દ્રમા આઠમા સ્થાનમાં મૃત્યુદ્દાયક હાય છે.
આ ધારીચામાં દિવસના જન્મ હાય અને અજવાળીમાં રાત્રિના જન્મ હાય તા છટ્ઠ-આઠમે રહેલ ચન્દ્રમા તેને માતાની જેમ પાળે છે.
જેને પાંચમે ચન્દ્રમા, ત્રિકાણુમાં શ્રૃહસ્પતિ અને મંગળ હાય, તે સેા વર્ષ જીવે છે.
દશમે
જેને શનિ-તુલા, કુંભ અથવા મકર શિમાં અથવા ગુપ્ત, છકે ચા ત્રીજે હાય, તા તે બાળક માટે ખરામ જાણવા.
શ્રી ચત્તીન્દ્ર મુ પણ
: ૩૨૩,