________________
संभूतिकाले च कलत्रभावे यमस्य भूमि तनयस्य वर्ग । ताभ्यां प्रदृष्टे व्यभिचारिणी स्यादभार्या स्वय वै
મિવાર વાર્તા शुक्रेन्दु पुत्री च कलत्र संस्था कलत्रहीनं कुरुते नरं तो । शुभेक्षितौ वा वयसो विरामे कामां च रामां लभते मनुष्यः ॥१०॥ चन्द्राद्वि लग्नाच्च खला: कलत्रे हन्यु कलत्र च लयं गता ता । चन्द्रार्क पुत्रा च कलत्र स स्थौ पुनर्भवास्त्री परिलब्धि दोस्तः ॥११॥ मही सुते सप्तमभावयाते कान्ता वियुक्तः पुरुषस्तदा स्यात् । मन्देन दृष्टे म्रियतेऽचिरात्तदा सूर्येण दृष्टे बहुदुख पीडितः ।१२। पष्ठे च भवने भौमः सप्तमे राहु सभवः । अष्टमे च यदा सौरिस्तस्य भार्या न जीवति ॥१३॥
અર્થ :- જેના જન્મ સમયે સાતમા ભાવમાં શનિ-મંગળને વડવગ હોય અને આ શનિ ઉપર મગળની દષ્ટિ હોય તો તેની સ્ત્રી વ્યભિચારિણી બને છે અને તે પણ વ્યભિચારી બને છે.
જેને સાતમા ભાવમાં શુદ્ધ બુધ બેઠા હોય, તેને વિવાહ નથી થતો અને જે શુભ ગ્રહોની દૃષ્ટિ હોય તે ઘણા વખત પછી સ્ત્રીને જેલ થાય છે
જેને જન્મ લનથી અથવા ચન્દ્રમાથી સાતમે પાપગ્રહો રહેલા હોય અથવા આઠમે હોય તે તેની આી મૃત્યુ પામે છે. અને ચન્દ્રમાશનિ સાતમે રહેલા હોય તો પુનર્ભવા સ્ત્રી મળે છે.
જેને સાતમા સ્થાનમાં મગળ બેઠો હોય તેને સ્ત્રી-સુખ નથી હતું અને જે શનિ દેખતે હેય તે તે અત્યંત દુઃખી થાય છે.
જેને સાતમે ગહ, છઠ મંગળ અને આઠમે શનિ રહેલ હોય, તેની સ્ત્રી જીવતી નથી. ૩૨૨ :
: વિભાગ બીજે