________________
लग्ने व्यये च पाताले जामित्रे चाष्टमे कुजः । कन्या भतु विनाशाय भर्तुः कन्या विनश्यति ।।
અથ: લગ્નમાં, બારમે, આઠમે, ચોથે અને સાતમે મંગળ હોય-એ જે ગ જે કન્યાને થાય તે પતિને અને જે પુરૂષને થાય તે પત્નીને વિઘાતક નીવડે છે-મારક નીવડે છે. लग्ने पापग्रहे गौरो दुर्बल: शत्रुपीडितः। भवेद् दुर्वाच्य ता युक्तो भवेत् परवधूरतः ।। लग्नान्येये वा रिपु मन्दिरे वा दिवाकरेन्दु भवतस्तदानीम् । स्यान्मानवस्यात्मण एक एव भार्यापि वैकेति वदन्ति सन्तः ।। TER # # # મા મૂળ સુતે જાતે જ ! वन्ध्यापतिः स्यान्मनुज स्तदानी शुभेक्षितं नो भवन खलेन १७॥ व्ययालये वा मदनालये वा खलेषु बुद्धयालयगे हिमांशी । कलत्र हीनो मनुजस्तनू जैविवर्जितः स्यादिति वेदितव्यम् ।
અર્થ - જેને લગ્નમાં પાપગ્રહ હોય છે તેની સ્ત્રી ગૌરી સમાન હોય છે અને તે પુરુષ દુબળા શરીરને, શત્રુથી પીડાતે, ખરાબ વાણું બેલનારે અને પર સ્ત્રીમાં આસક્ત હોય છે.
જેને તનથી બારમા થા છઠ્ઠા સ્થાનમાં સૂર્ય અને ચન્દ્રમાં પહેલા હેય, તે માણસને એક પુત્ર અને એક સ્ત્રી હોય છે.
સપ્તમ ભાવમાં ગંડાન્ત લગ્ન હોય અને તેમાં શુક્ર અને સૂર્ય બેઠા હોય તે તે પુરૂષની પત્ની વધ્યા રહે છે. જો કે શુભ ગ્રહ દેખતે ન હેથ અને પાપગ્રહની રાશિ હોય તે આ યુગ અચૂક બને છે.
જેને બારમે યા સાતમે પાપગ્રહો રહેલા હોય અને પંચમ ભાવમાં ચન્દ્રમાં હોય તે તે માણસ સ્ત્રી-પુત્ર વગરને હોય છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ: