________________
જેને અગ્યારમે રાહુ અને પાંચમે કેતુ છે, તેને સંતાન પ્રાપ્તિ થતી નથી.
(ત ભાવ વિચાર પુર)
૧૦૦ વિપુભાવ વિચાર षष्ठे क्रूरा नर कुर्यु: शत्रुपक्ष विवर्जितम् । सौम्याः षष्टा महारोगान् षष्ठचन्द्रश्च मृत्युदः ।११
અર્થ : જેને છઠ્ઠા ભાવમાં કુર ગ્રહ હોય તેને શત્રુ પક્ષ હેતે નથી, અને શુભ ગ્રહ રહેલા હોય તે ભારે રોગ થાય છે અને છઠે ચન્દ્રમાં મૃત્યુદાયી નીવડે છે.
૧૦૧ જાયા ભાવ ફળ कुभायां सप्तमे पापाः सौम्याः सर्वजन प्रियाम् । गुरु शुक्रो शची तुल्यां रुपलावण्य शालिनीम् ॥१॥ षष्ठे च भवने भौमः सप्तमें सिंहिका सुतः । अष्टमे च यदा सौरिर्भार्या तस्य न जोवति ।। जायाभावं सौरिशशी च राहुर्जायापतिः पश्यति सौख्य वाल्यम् । तस्यालये सभवतीह नारी श्यामा च गौरी बहुपुत्रिणी च ॥३॥
અથ:- સાતમા ભાવમાં પાપગ્રહો હોય છે. કુભારા પત્ની મળે છે અને શુભ ગ્રહો હોય તે સર્વ જનેને સ્નેહ સંપાદન કરનારી સ્ત્રી મળે છે.
બૃહસ્પતિ અને શુક્ર સાતમા સ્થાનમાં હોય છે, તે ઈન્દ્રાણી સમાન લાવણ્યવતી સ્ત્રી મળે છે.
જેને છઠ્ઠા ભાવમાં મગળ, સાતમા ભાવમાં રાહુ અને આઠમા ભાવમાં શનિ રહેલ હોય છે, તેની સ્ત્રી જીવતી નથી.
જેને સાતમા સ્થાનમાં શનિ, ચન્દ્ર યા રાહ હોય અને સાતમા ભાવનો સ્વામી જાયાભાવને દેખતે હેાય તેને બાળકનું સુખ મળે છે અને તેની સ્ત્રી શ્યામા-ગૌરી અને બહુપુત્રવતી થાય છે.
| વિભાગ બીને
૩૨૦