________________
राहुवृषे त्रिभिर्दृष्टं केतुदृष्टं चतुष्टये । वृषे च गुरु शुक्राभ्या दीर्घकालं स
जीवति |६|
केन्द्रे शुभा य देकेाऽपिबली विश्व प्रकाशकः । सर्वे देोषाः क्षय यान्ति दीर्घायुश्च भवेन्नरः ॥७॥
एकोऽपि केन्द्रे बुध जीव शुक्राः क्रूराः सहस्राणि विरुद्वयुक्ताः तथापि सर्वाण्यपि यान्ति नाशं यथा मृग, केसरिदर्शनेन |८| पाताले वाडम्बरे लग्ने सुते धर्मे तथाऽऽयगे । बृहस्पति स्तथा शुक्रो नाशयेद्वरित बहु |९|
एकेrsपि केन्द्रे यदि हयूच्च संस्थ सर्वे ग्रहा भावगुणेन तुल्यम् । सर्वे प्यरिष्टं च विनाशयन्ति तमेो यथा भास्कर दर्शनेन । १०
અર્થ:- જેને વૃષ રાશિમાં રાહુને ત્રણ ગ્રહે। દેખતા હોય અને કેતુને ચાર ગ્રહે દેખાતા હોય અને વૃષમાં બૃહસ્પતિ તથા શુક્ર હાય, તા તે દ્વીપ કાળ જીવે છે.
બળવાન, વિશ્વપ્રકાશક એક પશુ શુભ ગ્રહ જો કેન્દ્ર સ્થાન ( ૧–૪–૭–૧૦)માં રહેલા હૈાય તેા બધા દેષો નાશ પામે છે. અને જાતક દીઘાયુથી થાય છે.
જીપ, બ્રુહસ્પતિ, શુક્ર-એ ત્રણ પૈકી એક પણ ગ્રહ કેન્દ્ર સ્થાનમાં રહેલ હાય અને ક્રુર ગ્રહો હજારી અરિષ્ટો સાથે વિરુદ્ધમાં હાય, તા પણ તે અરિષ્ટો નાશ પામે છે.-જેમ સિહને જેવાથી હરણાં નાસી જાય છે. તેમ.
ચેાથે, શમે લગ્નમાં, પાંચમે, નવમે તથા અન્યારમે રહેલ બ્રુહસ્પતિ તથા શુક્ર ઘણાં અરિષ્ટાનેા નાશ કરે છે.
પેાતાના ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત એક ગ્રહ
૩૪ :
'પણું, જો કેન્દ્ર
- વિભાગ બીજો