________________
लग्ने च द्वादशे स्थाने यदि पापग्रहा भवेत् । तस्य माता मवेद्वन्ध्या पिता तस्य न जीवति ।१६। घूनाष्टमगते पापे क्रूर ग्रह निरीक्षते। जनन्या सह मृत्युः स्याद् बालकस्य न सशयः ।१७।
અથ:- જેને નીચ રાશિમાં ચન્દ્રમા અને શુક્ર રહેલા હોય તે મહાકેલી અને પાપી હોય છે અને તેની માતા જીવતી નથી.
જેને બારમે અને છ પાપગ્રહ હોય, તે તેની માતાને અને ચે-દશમે પાપગ્રહ હોય તે તેના પિતાને ભયપ્રદ નીવડે છે.
જેને ત્રીજે સાતમે સૂર્ય હોય અને જન્મલગ્નમાં મંગળ હાથ તે તેની માતા એક વર્ષ બલકે બે પળ પણ આવતી નથી.
જેને વનમાં બારમે પાપગ્રહે હોય તે તેની માતા વધ્યા બને છે અને તેના પિતા મરી જાય છે.
જેને સાતમ-આઠમે પાપગ્રહો રહેલા હોય અને તેના ઉપર કુર ગ્રહોની દષ્ટિ હેય તે તે બાળક પોતાની માતા સહિત મૃત્યુ પામે છે.
(સુખ ભાવ ફળ પૂરા)
૯૯ સુત ભાવ વિચાર पञ्चमस्था: शुभा. सर्व पुत्र सन्तानकारकाः । क्रूराः सन्तति मृत्यू च कुपुत्रं च धरासुतः ।। बालस्य जन्मकाले तु पञ्चमा धरणोसुतः । अपुत्रश्च भघेबाली नारी चैव विशेषत. ।२। अपुत्रं कुरुते भानुः पुत्रमेक निशाकरः । सशोकं पुत्र हीनं च पञ्चमी धरणो सुतः ।३। શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ