________________
उच्चा वा यदि वा नीचः पञ्चमः शिखिना स्थितः । हाहाकार च कुरुते पुत्र शोकेन पीडितः |४| ऋतुरेता अदृष्टो वा यदि चेकेा न पश्यति । अप्रसूता भवेत्पुरुषः परिणयेद् द्वित्रिचतु लिय 12
અર્થ :- પંચમ સ્થાનમાં સંપૂર્ણ શુભગ્રહ સંતાનકારક નીવડે છે અને ક્રુરગ્રહ સતાનના મૃત્યુના કારણરૂપ બને છે તેમજ મગળ કુપુત્રને આપનાર બને છે.
જે બાળકના જન્મકાળમાં પાંચમે મગળ રહેલા હોય તે તે ભવિષ્યમાં પુત્ર વિનાના રહે છે અને જો સ્ત્રીને પાંચમે મગળ હોય તે તે ખાસ કરીને પુત્રી રહિત રહે છે. અને સૂય પાચમે હેય તે તે પુત્ર રહિત રહે છે અને ચન્દ્રમા હોય તે તેને એક પુત્ર થાય છે.
જેને પંચમ-મ’ગળ ડ્રાય તે શાકગ્રસ્ત અને પુત્રહીન રહે છે.
જેને ઉચ્ચ અથવા નીચ રાશિના કેતુ પંચમ ભાવમાં હોય તે પુત્ર શૈાથી દુખી થાય છે. જો તે કેતુને ફ્રાઈ શ્રહ દેખતા ન હાય, તેા ઋતુરંત મધ થઈ જાય છે. અને તે બે-ત્રણ-ચાર સ્ત્રીએ પરણે તે પણ તેને સ`તાનની પ્રાપ્તિ નથી થતી.
एक त्रिपञ्च पुत्राश्च सूर्ये धीस्थे कुजे गुरो । द्वि२त्रि ३ पञ्च ५ च सप्तव पुत्री दौ सितो शनिः | ६ |
पापः पञ्चचम राशौ जात शिशुं विना शयति । सप्तम राशौ पापा भार्यां बादरायणेनेावतम् ॥७॥
एकः पुत्रेा रवौ वाच्यश्चन्द्रे चैव सुता द्वयम् । भौमे पुत्रास्त्रयेा वाच्या बुधे पुत्री चनुष्टयम् ८
गुरो गर्भे सुताः पञ्च षट् पुत्रयो भृगुनन्दने । शनौ च गभपातः स्याद्राहो गर्भे भवेन्न हि |९|
૧૬ :
:
વિભાગ ખીમ