________________
सिंहे भौमस्तुलां भौरिः कन्यायां वा सितो भवेत् । मिथुने च यदा राहुर्जननी तस्य नश्यति ।९। चन्द्रः पापग्रहै युक्तश्चन्द्रो वा पापमध्यगः । चन्द्रात्सप्तमगः पापस्तदा मातृवधो भवेत् ।१०। एकादशे यदा क्रूरः पञ्चमे शुक्र शीतगू । प्रथम कन्यका जाता मातां तस्थास्तु कष्टगा ।११॥ घने राहु र्बुधः शुक्रः सौरिः सूर्यो यदा ग्रहाः। तदा गातुर्भ वेन्मृत्युभृतोऽयं परिजायते ।१२।
અર્થ - જેને સિહશશિમાં મગલ, તુલામાં શનિ, કન્યામાં શુક અને મિથુનમાં રાહુ હોય તે તેની માતા નથી આવતી.
જેને ચન્દ્રમાં પાપગ્રહથી યુક્ત હોય અથવા પાપગ્રહની વચ્ચે હોય અને ચન્દ્રમાથી સાતમે પાપગ્રહે રહેલા હોય તેની માતા મરી જાય છે.
જેને અગ્યારમે કુર ગ્રહ હેય પાંચમે શુક, ચન્દ્રમા હેય તે પ્રથમ કન્યા જન્મે છે અને તેની માતાને કષ્ટ પહોંચે છે.
જેને બીજે અથવા ધનમાં રાહુ, બુધ, શુક્ર, શનિ અને સૂર્ય હોય તે બાળક પોતાની માતા સહિત મૃત્યુ પામે છે. नीचस्थान गते चन्द्रे तिष्ठेद्वै भार्गवात्मजः । “पापासक्ता महाक्रोधी माता तस्या न जीवति ।१३। द्वादशे रिपुभावे च यदा पापग्रहा भवेत् तदा मातुर्भयं विद्याच्चतुर्थे दशमे पितुः ।१४। त्रिसप्तगा दिवानाथो जन्मस्थश्च महीसुतः। तस्य माता न जोवेत वर्ष मेकं पलद्वयम् ॥१५॥
:: विमा मान
३१४.