________________
લગ્નમાં સાતમે શનિ રહેલા હોય તે ગસ્થના જન્મ ત્રણ વર્ષ
થાય.
અને ગર્ભાધાનકાળ લગ્નમાં કનવાંશના ઉદય હોય અને લગ્નથી સાતમે ચન્દ્રમા રહેલા હાય તા ગર્ભસ્થ બાર વર્ષે જન્મે છે (અર્થાત્ બાર વર્ષ સુધી માતાના ઉદરમાં રહે છે.)
જેને ઉચ્ચ રાશિમાં પુરુષગ્રહ ત્રીજા ભાવમાં સ્થિત હાય તેમ છ ભાઈઓ હાય છે, પણ જે સ્રીગ્રહ થા નપુસક ગ્રહ હાય તા તેટલી મહેના હોય છે.
(સહજભાવ વિચાર પૂરા)
૯૮ સુખ સાવ ફળ तुर्यस्थाने स्थिताः पापा बालत्वे मातृकष्टदाः ।
सौख्यं सौम्याः प्रकुर्वन्ति राजसम्मान दायकाः ॥ १ ॥ लग्नाच्चतुर्थगः पापेो यदि स्यात् बलवत्तरः ।
तदा मातृवधं कुर्यात्केन्द्रे वा न परो यदि । २ । द्वितीये द्वादशे स्थाने यदा पापेा व्यपोहति ।
तद । मातुर्भयं विद्याच्चतुर्थदशमे पितुः | ३ |
पापमध्यगते लग्ने चन्द्रे वा पापसयुते ।
सौम्ये न धनगे पापे मातृहा सप्तवासरे |४| અર્થ :- જે પાપગ્રહ ચાથા સ્થાનમાં રહેલા હોય તા માલ્યાવસ્થામાં માતાને કષ્ટદાયક થાય છે.
જે ચાયા સ્થાનમાં શુભ ગ્રહે રહેલા હોય તા સુખદાયી થાય છે તેમજ રાજ્યના સન્માનને પાત્ર બનાવે છે.
જેને બળવાન થઈને પાપગ્રહ, લગ્નથી ચેાથા ભાવમા રહેલા હોય અને કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં ખીજા ગ્રડા ન હોય, તા જાતકની માતા મરી જાય છે.
૩૧૩ :
• વિભાગ બીજ