________________
અથ:- જેને લગ્નમાં ચન્દ્રમા, બીજે શુક્ર, બારમે બુધ, સૂર્ય અને રાહુ પાંચમે હોય, તે બાળક પિતાના ભાઈઓને બ ધનગ્રસ્ત બનાવનાર નીવડે છે.
જેને બીજા સ્થાનમાં કુર ગ્રહ હોય, મંગળ શનિની સાથે હોય અને ત્રીજા ભાવમાં રાહુ હોય તેના ભાઈ જીવતા નથી.
જેને છ મંગળ, સાતમે રાહુ અને આમે શનિ હોય, તેના ભાઈ પણ જીવતા નથી.
જેને જન્મલનમાં બુહસ્પતિ હોય, બીજે શનિ હોય અને ત્રીજે રાહુ સ્થિર હોય તેના ભાઈ પણ નથી આવતા सप्तमे भवने भौमश्चाष्टमेऽपि सिता यदि ।
नवमे च भवेत्सूर्यः स्वल्पायुश्च समूर्जित. ।९। तस्य भ्राता भवेदन्यः पिता चाय समुद्धरेत् ।।
___ तस्य चैको भवेत्पुत्रः सोऽपि विघ्नं विनश्यति ।१०। उदयति मृदु भाशे सप्तमस्थे च मन्दे यदि भवति निषेकः सूतिमब्दत्रयेण । शनिनि तु विधिरेष द्वादशाब्दे प्रकुर्यान्नि गदितमिह चिन्त्वं
सूतिकालेऽपि युक्त्या ।१११ पुंग्रहाच्चस्थितो यस्य पत्रिकायां नरस्य च । तस्य षष्ठो भवेद्माता चान्यया भगिना भवेत् ॥१२॥
અથ – જેને સાતમે મંગળ, આઠમે શુક્ર અને નવમે શનિ હેય, બીજાને દીકરે તેના પિતા પુત્ર તરીકે રાખે છે તેને પુત્ર કુટુંબને ઉદ્ધાર કરે છે તથા વિનોને નાશ કરે છે.
જેને ગર્ભાધાન કાળમાં જે રાશિ લગ્નમાં રહેલી હોય તેમાં અદભાંશ અર્થાત મકર નવાંશ અથવા કુંભનવાંશને ઉકય હોય, અને શ્રી યતીન્દ્ર મુહૂર્ત કર્યું ?